ETV Bharat / state

ખેડામાં કોંગ્રેસ દ્વારા કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાયો - ગુજરાત માઈનોરિટિ ડિપાર્ટમેન્ટ

મહેમદાવાદમાં કોંગ્રેસ દ્વારા કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડામાં કોંગ્રેસ દ્વારા કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Feb 2, 2021, 10:32 AM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ યોજાયો કાર્યક્રમ
  • કાર્યક્રમમાં સરકાર પર કરાયા પ્રહાર
  • મહેમદાવાદના સેવાદળ ખાતે કાર્યકર સંવાદ કાર્યક્રમ

ખેડા: જિલ્લાના મહેમદાવાદમાં કોંગ્રેસ દ્વારા કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકરો સાથે સંવાદ કરવા માટે ગુજરાત માઈનોરિટિ ડિપાર્ટમેન્ટ કોંગ્રેસ તથા ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા મહેમદાવાદના સેવાદળ ખાતે કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ખેડામાં કોંગ્રેસ દ્વારા કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાયો
ખેડામાં કોંગ્રેસ દ્વારા કાર્યકર સંવાદ કાર્યક્રમ યોજાયો

મોટી સંખ્યામાં આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા

કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડા, ગુજરાત રાજ્ય કોંગ્રેસ કમિટીના રાજીવ સાતવ, કોંગ્રેસ વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોને સંબોધતા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને કાર્યકરોને કામે લાગી જવા જણાવાયુ હતું. ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. જેમાં મોદી તેમજ અમિત શાહનું નામ લીધા સિવાય બંને નેતાને રંગા બિલ્લા સાથે સરખાવી ગુજરાતને હેરાન કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.