ETV Bharat / state

તબીબી જગતને લાંછન લગાવતી ઘટના, એપ્રેન્ટિસ યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ - Offered the lure of marriage

ડોક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ ખેડાના ડાકોરમાં સમગ્ર તબીબી જગતને લાંછન લગાવતી ઘટના બહાર આવવા પામી છે. ડાકોરની સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળા પર નોકરી તેમજ લગ્નની લાલચ આપી દુષ્કર્મ(Kheda Rape Case) ગુજારવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

તબીબી જગતને લાંછન લગાવતી ઘટના, એપ્રેન્ટિસ યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ

author img

By

Published : Aug 1, 2022, 3:58 PM IST

ખેડા: જીલ્લાના ડાકોરમાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના(Sub District Hospital) 52 વર્ષિય સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળા વિરુદ્ધ તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડોક્ટર યુવતી(Apprentice doctor girl Raped) સાથે અવારનવાર દુષ્કર્મ(Girl Apprentice raped by Superintendent ) ગુજારવાની ફરિયાદ નોંધાય છે. આ બાબતે ડાકોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળા વિરુદ્ધ તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડોક્ટર યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ નોંધાવા પામી છે

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવતા લોકો માટે લાલબતી, મિત્રના મામાએ આચર્યું દુષ્કર્મ

સરકારી નોકરી તેમજ લગ્નની લાલચ આપી ગુજારતો હતો દુષ્કર્મ - એપ્રેન્ટસ ડોક્ટર યુવતીને સરકારી નોકરી તેમજ લગ્નની લાલચ આપી(Offered the lure of marriage) CHC ક્વાર્ટર્સમાં તેમજ પોતાની ઓફિસમાં(Physically Harassed in Government Hospital) શારીરિક અડપલા કરતો તેમજ દુષ્કર્મ ગુજારતો હતો. ડો. અજય કે વાળાના આણંદ ખાતેના બંગલામાં યુવતીને લઈ જઈ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ પણ વાંચો: હત્યાની તપાસ દરમિયાન સગીરા પર દુષ્કર્મ થયાનું ખલ્યું, 10 શખ્સો ઝડપાયા

યુવતીના લગ્ન બાદ પણ જોર જબરજસ્તી કરી છૂટાછેડા લેવા ધમકી આપતો - યુવતીના લગ્ન થઈ ગયા બાદ પણ જોર જબરદસ્તીથી ડો.વાળા યુવતી સાથે દુષ્કર્મ ગુજારતો હતો. યુવતીને છૂટાછેડા લેવા માટે ધાક ધમકી આપતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડો.વાળાની વારંવારની હેરાનગતિથી યુવતીના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતુ. જેને લઈ ફરિયાદ નોંધાવતા ડાકોર પોલીસે કલમ 376(2)e, 376(2)n, અને 506 મુજબ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.