ETV Bharat / state

Nadiad Accident Case : અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા રોડ પર લોહીની નદી થઈ વહેતી

નડિયાદ શહેર નજીક ડાકોર રોડ પર ગંભીર અકસ્માત (Nadiad Accident Case) સર્જાતા ત્રણ યુવકોના મૃત્યુ નીપજ્યા છે. અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા આ યુવકો ગંભીર રીતે રોડ પર પટકાતા લોહીની નદી વહેતી થઈ હતી. આ બનાવની જાણ પોલીસને થતા (Nadiad Crime Case) ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

Nadiad Accident Case : અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા રોડ પર લોહીની નદી થઈ વહેતી
Nadiad Accident Case : અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા રોડ પર લોહીની નદી થઈ વહેતી
author img

By

Published : Jun 6, 2022, 9:58 AM IST

ખેડા : રાજ્યમાં રોડ અકસ્માત કેસનો દિવસેને દિવસને વધારો થઈ રહ્યો છે. ક્યારે નશાની હાલત વાહન ચાલક બીજા અડફેટે (Nadiad Dakor Road Accident) લઈ ફરાર થઈ જતો છે, ત્યારે નડીયાદના ડાકોર રોડ પર અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધી છે. અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા આ ત્રણેય યુવાનો રોડ પર પટકાઈ ગયા હતા. ત્રણેય યુવાનો રોડ પર ગંભીર રીતે પટકાતા લોહીની નદી વહી હતી અને આ ત્રણેય યુવકોના ઘટના સ્થળે (Nadiad Crime Case) કરૂણ મૃત્યુ નિપજયા હતા.

અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા રોડ પર લોહીની નદી થઈ વહેતી

આ પણ વાંચો : અંધારામાં ડ્રાઈવરે પરિવારની માથે ચડાવી દીધી ટ્રક, 3 વર્ષના ભૂલકાનો લિધો ભોગ

યુવાનો ફંગોળાઈ ગયા - નડીયાદના ડાકોર રોડ પર બાઈકને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક (Nadiad Accident Case) ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં કાર્યવાહી ઘટના સ્થળે હાથ ધરાઈ હતી. નડીયાદના ડાકોર રોડ પર આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ પાસે બાઈક પર સવાર થઈ ત્રણ યુવકો પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર યુવાનો ફંગોળાઈ ગયા હતા.ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ ત્રણેય યુવકોના કરુણ મૃત્યુ નિપજ્યાં હતા. આસાપાસના લોકોને ઘટનાને લઈને તાત્કાલિક 108 ફોન કરી બોલાવી હતા.

આ પણ વાંચો : વોટર પાર્કમાં જતા હોવ તો ધ્યાન રાખજો બાકી જીવ ગુમાવવાનો આવશે વારો

પોલીસની તપાસમાં ધમધમાટ - નડીયાદના ડાકોર રોડ પર બાઈકને (Bike Accident in Nadiad) ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકોની ઓળખની તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ એ જોવું રહ્યું કે, બાઈકને ટક્કર મારનાર અજાણ્યો વાહન ચાલક કેટલા સમય સુધીમાં પોલીસના હાથે લાગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.