છેલ્લા 48 કલાકથી જૂનાગઢમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઇને સમગ્ર જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. મુશળધાર વરસાદને પગલે જૂનાગઢના રાજ માર્ગો પર વરસાદી પાણી ફરી રહ્યા હતા. સમગ્ર જૂનાગઢ શહેર એક તળાવના રૂપમાં બની ગયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. શહેરનો એક પણ માર્ગ બાકી નહિ હોય કે જ્યાં પાણી જોવા મળ્યા ન હોય ચોમાસામાં આ પ્રથમ વરસાદ એવો છે કે જેને લઇને સમગ્ર જૂનાગઢ શહેરની સાથે ગિરનાર અને ત્યાં આવેલા તમામ નદી-નાળાઓમાં ભારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે કે જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા જૂનાગઢ શહેરના માર્ગો પર ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યા છે.
જૂનાગઢમાં મૂશળધાર વરસાદને પગલે રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી
જૂનાગઢઃ શુક્રવાર રાતથી જૂનાગઢમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો હતો તેને લઈને સમગ્ર જૂનાગઢ પાણી-પાણી થઇ ગયું છે. શનિવારે વહેલી સવારથી જ ફરી એક વખત મૂશળધાર વરસાદ વરસતા શહેરના માર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
છેલ્લા 48 કલાકથી જૂનાગઢમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઇને સમગ્ર જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. મુશળધાર વરસાદને પગલે જૂનાગઢના રાજ માર્ગો પર વરસાદી પાણી ફરી રહ્યા હતા. સમગ્ર જૂનાગઢ શહેર એક તળાવના રૂપમાં બની ગયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. શહેરનો એક પણ માર્ગ બાકી નહિ હોય કે જ્યાં પાણી જોવા મળ્યા ન હોય ચોમાસામાં આ પ્રથમ વરસાદ એવો છે કે જેને લઇને સમગ્ર જૂનાગઢ શહેરની સાથે ગિરનાર અને ત્યાં આવેલા તમામ નદી-નાળાઓમાં ભારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે કે જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા જૂનાગઢ શહેરના માર્ગો પર ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યા છે.
Body:ગઈ કાલ રાતથી જૂનાગઢમાં જે રીતે વરસાદ પડી રહ્યો હતો તેને લઈને સમગ્ર જૂનાગઢ પાણી પાણી થઇ ગયું છે આજે વહેલી સવારથી જ ફરી એક વખત મૂશળધાર વરસાદ વરસતા શહેરના માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા
છેલ્લા ૪૮ કલાકથી જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઇને સમગ્ર જુનાગઢ શહેરમાં ઠેર ઠેર પાણી પાણી થઇ ગયું હતું મુશળધાર વરસાદને પગલે જૂનાગઢના રાજ માર્ગો પર વરસાદી પાણી ફરી રહ્યા હતા સમગ્ર જૂનાગઢ શહેર એક તળાવના રૂપમાં બની ગયું હોય તેવો નજારો આજે જોવા મળ્યો હતો શહેરનો એક પણ માર્ગ બાકી નહિ હોય કે જ્યાં પાણી જોવા મળ્યા ન હોય ચોમાસામાં આ પ્રથમ વરસાદ એવો છે કે જેને લઇને સમગ્ર જૂનાગઢ શહેરની સાથે ગિરનાર અને ત્યાં આવેલા તમામ નદી-નાળાઓ માં ભારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે કે જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા જૂનાગઢ શહેરના માર્ગો પર ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યા છે
Conclusion: