ETV Bharat / state

માંગરોળમાં દરિયાઇ રેતીની ચોરી કરનાર 2 શખ્સોની અટકાયત

જૂનાગઢઃ માંગરોળ પંથકમાં દરિયાઈ ખનીજની બેરોકટોક ચોરી અને વેચાણ થતુ હોવાનું સામે આવ્યું છે. વનવિભાગે તાલુકાના લોએજ ગામે સરકારી જમીનમાં બે બાજુ કાચી દિવાલ ચણી, વેપાર અર્થે સંગ્રહ કરવામાં આવેલો આશરે 70 ટનથી વધુ રેતીનો જથ્થો કબ્જે લઈ 2 શખ્સોની અટકાયત કરી હતી. બંને પાસેથી 25 હજારનો દંડ વસુલી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માંગરોળમાં દરિયાઇ રેતીની ગેરકાયદેસર ચોરી કરનાર 2 શખ્સોની થઇ અટક
author img

By

Published : Jul 13, 2019, 12:19 PM IST

લોએજ ગામે દરિયાની રેતીની ગેરકાયદેસર હેરફેરી થતી હોવાની મામલતદાર એચ.જી.બેલડીયાએ વનવિભાગને જાણ કરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના આધારે નોર્મલ રેન્જના RFO જે.એસ.ભેડા તથા રાઉન્ડના સ્ટાફે તપાસ કરતા ગામના વિસ્તારમાં સરકારી ખુલ્લી જગ્યામાં 14 થી 15 ટ્રેકટર જેટલી રેતીનો સંગ્રહ કરી જેઠાભાઈ અરજણભાઈ નંદાણીયા નામનો ઈસમ તેનો વેપાર કરતા હોવાનુ ખૂલ્યુ હતુ.

માંગરોળમાં દરિયાઇ રેતીની ગેરકાયદેસર ચોરી કરનાર 2 શખ્સોની થઇ અટક

આ જથ્થો બળદગાડા મારફતે એકત્ર કરવામાં આવ્યો હતો. જે જગ્યાથી રેતી ખરીદવામાં આવી હતી તે જશુભા કેશુભા ચુડાસમાની પણ અટકાયત કરી, સ્થળના પંચનામા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Intro:Manngrol ger kaydeshar reti coriBody:એંકર
જુનાગઢ ના માંગરોળ પંથકમાં દરીયાઈ ખનીજની બેરોકટોક ચોરી અને વેચાણ થતુ હોવાનું સાબિત થયું છે. વનવિભાગે તાલુકાના લોએજ ગામે સરકારી જમીનમાં બે બાજુ કાચી દિવાલ ચણી, વેપાર અર્થે સંગ્રહ કરવામાં આવેલો આશરે ૭૦ ટનથી વધુ રેતીનો જથ્થો કબ્જે લઈ બે શખ્સોની અટક કરી હતી. બંને પાસેથી ૨૫-૨૫ હજારનો દંડ વસુલી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે.
લોએજ ગામે દરીયાની રેતીની ગેરકાયદેસર હેરફેર થતી હોવાની મામલતદાર એચ.જી.બેલડીયાએ વનવિભાગને જાણ કરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. જેના આધારે નોર્મલ રેન્જના આર.એફ.ઓ. જે.એસ.ભેડા તથા શીલ રાઉન્ડના સ્ટાફે તપાસ કરતા ગામના વિસ્તારમાં સરકારી ખુલ્લી જગ્યામાં ૧૪ થી ૧૫ ટ્રેકટર જેટલી રેતીનો સંગ્રહ કરી જેઠાભાઈ અરજણભાઈ નંદાણીયા (રહે.લોએજ)નામના ઈસમ તેનો વેપાર કરતા હોવાનું ખૂલ્યું હતું. આ જથ્થો બળદગાડા મારફતે એકત્ર કરવામાં આવ્યો હતો. આ જગ્યાએ રેતી ખરીદવા આવેલા જશુભા કેશુભા ચુડાસમાની પણ અટક કરી, સ્થળના પંચનામા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ = ભેડા rfo માંગરોળConclusion:એંકર

બાઇટ = ભેડા rfo માંગરોળ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.