ETV Bharat / state

જૂનાગઢના સેવાભાવી યુવાનોએ કરી સિવિલ હોસ્પિટલના દર્દીઓને દવા અને ઇન્જેક્શનની સહાય

કોરોના કાળમાં જૂનાગઢના યુવાનો હવે ગરીબ દર્દીઓની વહારે આવી રહ્યા છે. યુવાનોએ ફાળો એકત્ર કરીને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓ માટે 200 જેટલા ઇન્જેક્શનોની વ્યવસ્થા કરી છે. આગામી દિવસોમાં હજુ પણ કેટલાક ઇન્જેક્શનો યુવાનો દ્વારા સિવિલ હોસ્પિટલને ગરીબ દર્દીઓ માટે પૂરા પાડવાનું આયોજન થઈ રહ્યું છે. એક તરફ કોરોના કાળમાં ગરીબ દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે યુવાનોએ ફાળો એકત્ર કર્યો હતો. આ ફાળામાંથી 200 ઈન્જેક્શનને સિવિલ હોસ્પિટલમાં દાન કર્યું છે.

જૂનાગઢના સેવાભાવી યુવાનોએ કરી સિવિલ હોસ્પિટલના દર્દીઓને દવા અને ઇન્જેક્શનની સહાય
જૂનાગઢના સેવાભાવી યુવાનોએ કરી સિવિલ હોસ્પિટલના દર્દીઓને દવા અને ઇન્જેક્શનની સહાય
author img

By

Published : May 11, 2021, 7:20 PM IST

  • સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓ માટે જૂનાગઢના યુવાનોએ કરી પહેલ
  • જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 200 ઇન્જેક્શનનું કર્યું દાન
  • આગામી દિવસોમાં હજુ પણ ઇન્જેક્શનો સિવિલ હોસ્પિટલને અર્પણ કરશે

જૂનાગઢઃ હાલ રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસો વધી રહ્યાં છે ત્યારે અતિ ખર્ચાળ સારવાર અને ખૂબ જ મોંઘા મળતા ઇન્જેકશનોને જૂનાગઢના યુવાનોએ ગરીબ દર્દીઓની સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલને આપ્યા હતા. યુવાનોએ રોકડ રકમ એકત્રિત કરીને ૨૦૦ જેટલા ઇન્જેક્શનો જૂનાગઢ સિવિલ હોસ્પિટલને આપ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓ માટે જૂનાગઢના યુવાનોએ કરી પહેલ

આ પણ વાંચોઃ સુરતમાં રોઝા રાખવાની સાથે મુસ્લિમ યુવકો 24 કલાક આપે છે ઓક્સિજનની સેવા

હજુ પણ ઈન્જેક્શનો યુવાનો દ્વારા સિવિલન હોસ્પિટલને આપવામાં આવશે

યુવાનોએ શરૂ કરેલી ઇન્જેક્શન અને દવાઓની મદદનું અભિયાન આગામી દિવસોમાં પણ સતત અવિરત પણે ચાલુ રહે તે માટે યુવાનો મદદ કરી રહ્યા છે. પોતાના સર્કલમાં કે જ્યાંથી તેમને આર્થિક મદદ મળી શકે તેવી તમામ વ્યક્તિઓ પાસેથી યુવાનો રકમ એકત્ર કરીને તેમાંથી કોરોના સંક્રમણના સમયમાં દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી દવા અને ઇન્જેકશનની ખરીદી કરીને સિવિલ હોસ્પિટલમાં દાન કરવા અંગે હજુ પણ વિચારી રહ્યા છે. જે આગામી દિવસોમાં દાન એકત્ર થયા બાદ વધુ કેટલાક ઇન્જેક્શન અને જરૂરી દવાનો જથ્થો સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવશે.

જૂનાગઢના સેવાભાવી યુવાનોએ કરી સિવિલ હોસ્પિટલના દર્દીઓને દવા અને ઇન્જેક્શનની સહાય

આ પણ વાંચોઃ થરાદમાં મિત્રના મૃત્યુ બાદ યુવકોએ શરૂ કરી અનોખી સેવા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.