ETV Bharat / state

ભવનાથ મંદિરમાં જોવા મળી અલૌકિક ઘટના : ભગવાન વિષ્ણુ સાક્ષત મહાદેવને આવ્યા મળવા - ભવનાથ મંદિર

ભગવાન વિષ્ણુ કાચબાનો અવતાર છે. ત્યારે ભગવાન વિષ્ણુ સાક્ષત મહાદેવને મળવા આવ્યા હોય તેવું આ દ્રશ્યમાં પ્રતિત થાય છે. ભગવાન વિષ્ણુકાચબાભવનાથ મંદિરમાં અલૌકિક ઘટના (Supernatural phenomenon seen in Bhavnath Temple) જોવા મળી હતી. દેવાદિદેવ મહાદેવની શિવલિંગને કાચબો આલિંગન (Tortoise hugs Shivling) આપતો હોય તે પ્રકારના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. (Bhavnath Temple in Junagadh)

ભવનાથ મંદિરમાં જોવા મળી અલૌકિક ઘટના : ભગવાન વિષ્ણુ સાક્ષત મહાદેવને આવ્યા મળવા

author img

By

Published : Dec 25, 2022, 10:02 AM IST

Updated : Dec 25, 2022, 10:22 AM IST

ભવનાથ મંદિરમાં જોવા મળી અલૌકિક ઘટના : ભગવાન વિષ્ણુ સાક્ષત મહાદેવને આવ્યા મળવા

જૂનાગઢ : આવી ઘટના ભાગ્યેજ જોવા મળતી હોય છે ત્યારે ભવનાથ મંદિરમાં (Bhavnath Temple) દેવાદિદેવ મહાદેવની શિવલિંગને કાચબો આલિંગન (Tortoise hugs Shivling) આપતો હોય તે પ્રકારના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કાચબાને શિવપંચાયતના સભ્ય તરીકે પણ માનવામાં આવે છે, ત્યારે શિવલિંગને અલિંગન આપીને કાચબાની આ સ્તુતિ ખૂબ જ આહલાદક દર્શન કરાવી રહી હતી. (Bhavnath Temple in Junagadh)

કાચબાએ શિવલિંગને આપ્યું આલિંગન : દેવાધિદેવ મહાદેવના શિવલિંગ અને કાચબાનું અલિંગન આ વીડિયો કેમેરામાં કેદ થયો છે. ભવનાથ મંદિરમાં શિવલિંગની ફરતે કાચબો આલિંગન આપીને જાણે કે શિવની સ્તુતિ કરતો હોય તે પ્રકારના અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વીડિયો જોઈને સૌ કોઈ અભિભૂત થઈ જાય તે પ્રકારે કાચબો મહાદેવને અલિંગન આપીને જાણે કે શિવ સ્તુતિમાં એકદમ મગ્ન બન્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

શિવ પંચાયતમાં થાય છે કાચબાનો સમાવેશ : દેવાધિદેવ મહાદેવને સમર્પિત શિવ પંચાયતમાં પણ કાચબાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈપણ શિવાલયના પ્રવેશ દ્વારે નંદી અને ત્યારબાદ કાચબાના દર્શન થાય છે. પ્રત્યેક શિવભક્ત શિવાલયમાં પ્રવેશતી વખતે નંદી અને કાચબાના દર્શન કરીને શિવ મંદિરમાં મહાદેવના દર્શન માટે આગળ ધપતા હોય છે, ત્યારે શિવ પંચાયતના એક સભ્ય એવા કાચબાએ મહાદેવને અલિંગન આપીને જે પ્રકારે સ્તુતિ કરતા હોય તે પ્રકારનો વીડિયો સામે આવ્યો છે. કાચબના દર્શન કરીને શિવભક્તો પણ અભિભૂત થયા છે. ખૂબજ ભાગ્યેજ જોવા મળતી આ ઘટના આજે વાસ્તવિક રૂપે સામે આવી છે.

Last Updated : Dec 25, 2022, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.