ETV Bharat / state

ખારેકના શોખીનો માટે માઠા સમાચાર, ખારેક મોંઘી થશે તેવા એંધાણ - gujarat

જૂનાગઢઃ અસહ્ય ગરમીનાં કારણે કાચી ખારેક ખરી જવાથી ઉત્પાદનમાં ઘટાડો તથા નાની સાઈઝનું ઉત્પાદન થવાની ખેડુતોની ધારણા અગામી વર્ષે ખારેક મોંઘી થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. બજારોમા ખારેકનું આગમન મોડું થાય તેવી સંભાવના છે.

k
author img

By

Published : Jun 6, 2019, 7:28 AM IST

જૂનાગઢમાં કેશોદ તાલુકાના કરેણી ગામે આવેલા ઓમ રીસોર્ટ એન્ડ ફાર્મ હાઉસ ધરાવતા પ્રગતિશીલ ખેડૂત ડાયાભાઈ દેસાઈએ 7 વર્ષ પહેલાં ખારેકના પચ્ચાસ વૃક્ષોનું વાવેતર કર્યું છે. જેમાં 3 વર્ષથી સારૂં ઉત્પાદન મેળવી રહ્યા છે. દર વર્ષે ઉત્પાદનમાં વધારો થતો જાય છે, ત્યારે આ વર્ષે અસહ્ય ગરમીનાં કારણે લુ લાગવાથી કાચી ખારેક ખરી જવાથી અને ખારેક નાની સાઈઝની થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. જેનાં કારણે ઉત્પાદન ઓછું થવાની સંભાવના દેખાઈ રહી છે. અગામી વર્ષે ખારેક મોંઘી થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં અને બજારોમા ખારેકનું આગમન મોડું થાય તેવી સંભાવના છે.

k

વૃક્ષોનાં નિકંદન નીકળી રહ્યા હોવાનાં અને પર્યાવરણને અસર થવાનાં કારણે ગરમીમાં વધારો થતો જાય છે અને વરસાદ ઓછો થતો જાય છે ત્યારે 'વધુ વૃક્ષો વાવો વરસાદ લાવો' અને પર્યાવરણની જાણવણી માટે કરેણી ગામના પ્રગતિશીલ ખેડૂત ડાયાભાઈ દેસાઈએ તેમનાં કરેણી ગામે વૃક્ષોના વાવેતર વધારવામાં અનોખી પહેલ કરી છે. તેમનાં કરેણી ગામે વૃક્ષોનું વાવેતર કરી પાંચ વર્ષ સુધી વૃક્ષનો ઉછેર અને જતન કરનારને પાંચ વર્ષે પ્રતિ વૃક્ષ 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે જ પર્યાવરણ બચાવો અભિયાન હાથ ધર્યું છે. ડાયાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષોથી લોકો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજે છે. જેમાં મોટાં પ્રમાણમાં ફક્ત ફોટોસેશન માટે વૃક્ષારોપણ કરે છે પરંતુ અહીં 5 વર્ષથી ઝાડ ઉછેરી તેનું જતન કરવું ફરજીયાત છે. એવી જ રીતે દરેક લોકો એક-એક વૃક્ષનું વાવેતર કરી ઉછેર અને જતન કરે તો હરીયાળી ક્રાંતિ આવી શકે છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કેટલા લોકો વૃક્ષોનું વાવેતર કરી ઉછેર અને જતન કરશે તે જોવાનું રહ્યું.

Intro:Body:

Fwd: ખારેક

Inbox

x

Sanjay Vyas <sanjay.vyas@etvbharat.com>

Attachments

Wed, Jun 5, 1:02 PM (14 hours ago)

to me

એકર - 

ખારેકના શોખીનો માટે માઠા સમાચાર ખારેક નાની સાઈઝની અને મોંઘી થશે તેવા એંધાણ 

અસહ્ય ગરમીનાં કારણે કાચી ખારેક ખરી જવાથી ઉત્પાદનમા ઘટાડો તથા નાની સાઈઝનુ ઉત્પાદન થવાની ખેડુતોની ધારણા 

વિ.ઓ. 

જુનાગઢ કેશોદ તાલુકાના કરેણી ગામે આવેલ ઓમ રીસોર્ટ એન્ડ ફાર્મ હાઉસ ધરાવતા પ્રગતિસીલ ખેડુત ડાયાભાઈ દેસાઈએ સાત વર્ષ પહેલાં ખારેકના પચ્ચાસ વૃક્ષોનું વાવેતર કર્યુંછે જેમાં ત્રણ વર્ષથી સારૂં ઉત્પાદન મેળવી રહ્યાછે દર વર્ષે ઉત્પાદનમા વધારો થતો જાય છે ત્યારે આ વર્ષે અસહ્ય ગરમીનાં કારણે લુ લાગવાથી કાચી ખારેક ખરી જવાથી અને 

ખારેક નાની સાઈઝની થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે જેનાં કારણે ઉત્પાદન ઓછું થવાની સંભાવના દેખાઈ રહી છે જેનાં કારણે અગામી વર્ષે ખારેક મોંઘી થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં અને આગામી વર્ષે બજારોમા ખારેકનું આગમન મોડું થાય તેવી સંભાવનાછે  

વૃક્ષોનાં નિકંદન નીકળી રહ્યા હોવાનાં કારણે પર્યાવરણને અસર થવાનાં કારણે ગરમીમાં વધારો થતો જાય છે અને વરસાદ ઓછો થતો જાય છે ત્યારે વધું વૃક્ષો વાવો વરસાદ લાવો અને પર્યાવરણ ની જાણવણી માટે કણેરી ગામનાં પ્રગતિશીલ ખેડૂત ડાયાભાઈ દેસાઈએ તેમનાં કરેણી ગામે વૃક્ષોના વાવેતર વધારવામા અનોખી પહેલ કરી છે તેમનાં કરેણી ગામે વૃક્ષોનું વાવેતર કરી પાંચ વર્ષ સુધી વૃક્ષનો ઉછેર અને જતન કરનારને પાંચ વર્ષે  

 પ્રતી વૃક્ષ પંદર સો રૂપિયા આપવાની જાહેરાત કરી પર્યાવરણ બચાવો અભિયાન હાથ ધર્યુંછે ડાયાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષોથી લોકો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજેછે જેમાં મોટાં પ્રમાણમાં ફક્ત ફોટોસેસન માટે વ્રૂક્ષારોપણ કરે છે પરંતુ અહીં 5 વર્ષ સુધી ઝાડ ઉછેરી તેનું જતન કરવું ફરજીયાત છે 

એવી જ રીતે દરેક લોકો એક એક વૃક્ષનુ વાવેતર કરી ઉછેર અને જતન કરે તો હરીયાળી ક્રાંતિ આવી શકે ત્યારે  વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કેટલા લોકો વૃક્ષોનું વાવેતર કરી ઉછેર અને જતન કરશે તે જોવાનું રહ્યું  સંજય વ્યાસ જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.