જૂનાગઢ: જૂનાગઢમાં સાબલપુર ચોકડી પાસે સાંજના સમયે કમોસમી વરસાદનું ઝાપટું પડતા અન્ય જિલ્લામાંથી જૂનાગઢમાં આવતા પ્રવાસીઓને તપાસવા માટેના કેમ્પ પણ ઉડી ગયા હતા. જોરથી પવન ફૂંકાતા વરસાદ તૂટી પડયો હતો. પરંતુ ત્યારબાદ હવામાન ચોખ્ખું થતા સૌને નિરાંત થઇ હતી.
જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલ્ટો, બાયપાસ નજીક કમોસમી વરસાદ - rain in junagadh
સમગ્ર દિવસ દરમિયાન જૂનાગઢ શહેરમાં ગરમીનું પ્રમાણ વિશેષ જોવા મળ્યું હતું. પરંતુ સાંજના સમયે જૂનાગઢ બાયપાસ નજીક સાબલપુર ચોકડી પાસે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા વરસાદનું ઝાપટું પડયું હતું.
જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો, બાયપાસ નજીક કમોસમી વરસાદ