ETV Bharat / state

કેશોદની ટીલોરી નદીમાં પીપળનું વૃક્ષ ધરાશાયી, પાલિકાની ઢીલી કામગીરી આવી સામે

જૂનાગઢ: જિલ્લામાં આવેલા કેશોદ નગરપાલિકાની કામ પ્રત્યે બેદરકારી સામે આવી હતી. જેમાં કેશોદમાં આવેલી ટીલોરી પીપળનું વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકવાસીઓએ પાલિકાને જાણ કરી હતી.

કેશોદની ટીલોરી નદીમાં પીપળનું વૃક્ષ ધરાશાયી
author img

By

Published : Jun 19, 2019, 8:36 AM IST

સ્થાનિક દ્વારા પાલિકાને જાણ કરવા છતા પણ વૃક્ષ ધરાશાયી થયાના 2 દિવસ થયા છતા હજુ સુધી તે જ પરિસ્થિતિમાં જોવા મળ્યું છે. આ વૃક્ષ ધરાશાયી થવાના કારણે પુર સમયે પાણી રોકવાની વિકટ પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. આ પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે, હજુ સુધી પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી નથી.

કેશોદની ટીલોરી નદીમાં પીપળનું વૃક્ષ ધરાશાયી

આ પ્રકારની પાલિકાની ઢીલી કામગીરીને લઈને નદીના ઉપરવાસમાં રહેતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

જુનાગઢ કેશાેદ નગરપાલીકાની બેદરકારી આવી સામે

કેશાેદની ટીલાેરી નદીમાં પીપળનું વૃક્ષ ધારાસાયી થતાં લતાવાસીઓએ કરી પાલીકાને જાણ

જલારામ મંદિર નજીક વર્ષાે જુનુ પીપળનું વૃક્ષ ધારાસાયી થતાં 2 દિવસ થયા જેમનું તેમ પડયું રહ્યું

નદીમાં વૃક્ષ ધારાસાયી થતાં પુર સમયે પાણી રાેકાવાથી વિકટ પરિસ્થિતી ઉભી થવાની સકયત્તા

પાલીકાએ નદીમાં પ્રી માેન્સુન કામગીરી નથી કરી તેની ચાળી ખાતા દ્રશ્યાે જાેવા મળી રહ્યા છે

પાલીકાની ઢીલી કામગીરીને લઇને નદીના ઉપરવાસમાં રહેતા સાેસાયટી ધારકાેએ કર્યાે વિરાેધ સંજય વ્યાસ જુનાગઢ

વિજયુલ ftp.  GJ 01 jnd rular  18 =06=2019   keshod નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.