ETV Bharat / state

ચંદ્રયાન 2ને લઈ જૂનાગઢમાં વૈજ્ઞાનિક સિદ્ધિથી લોકોમાં ઉત્સાહ - ચંદ્રયાન 2

જૂનાગઢ: ચંદ્રયાનને લઈને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિને જૂનાગઢના વિદ્યાર્થીઓએ બિરદાવી હતી. આગામી દિવસોમાં ભારતને આવી જ સિદ્ધિયો આપણા વૈજ્ઞાનિકો દ્રારા મળતી રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

Junagadh
author img

By

Published : Sep 7, 2019, 5:34 PM IST

ઈતિહાસમાં સૌથી મહત્વ એવું ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર લેન્ડર વિક્રમે ઈતિહાસ રચ્યો છે. જેને જૂનાગઢવાસીઓએ ભારતની આ સિદ્ધિને વધાવી હતી, તેમજ આગામી દિવસોમાં ભારતને આવી જ સફળતા મળે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ચંદ્રયાન 2ને લઈ જૂનાગઢમાં વૈજ્ઞાનિક સિદ્ધિથી લોકોમાં ઉત્સાહ
જૂનાગઢમાં વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારતની આ સિદ્ધિને વધાવી છે. અત્યાર સુધી વિશ્વના ત્રણ દેશો ચંદ્ર સુધી પહોંચવામાં સફળ થયા હતાં, ત્યારે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનું અતી વિકટ અને કપરુ મિશન હાથ ધર્યું હતું. જેમાં ભારતીય વિજ્ઞાન સંસ્થા ઈસરોને પૂર્ણ પણે સફળતા મળી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી ભારતનુ લેન્ડર વિક્રમ પહોંચી ગયું તે ઉપલબ્ધી ખુબ જ મહત્વની છે.

ભારતે જે પ્રકારે વિજ્ઞાનની દિશામાં સંશોધન અને સફળતાનાં સંકેતો આપ્યા છે. ભારતીય વૈજ્ઞાનિક સંશોધનોમાં સતતને સતત ઉત્સાહ બતાવી રહ્યાં છે. જે ભારતની એક ઉંચી ઉડાન સમાન કહી શકાય. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ ઇઝરાયેલ દ્વારા પણ દક્ષિણ ધ્રુવ પર યાનને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઈઝરાયેલને નિષ્ફળતા મળી હતી.

Intro:desk

મંગળયાનની નિષ્ફળતાને લઈને પણ જૂનાગઢમાં વૈજ્ઞાનિક સિદ્ધિને વિદ્યાર્થીઓએ વધાવી આગામી દિવસોમાં ચંદ્રયાન સફળ થશે તેવી જતાવી આશા

Body:ચંદ્ર યાનના ઈતિહાસમાં સૌથી મુશ્કેલ દક્ષિણ ધ્રુવ પર ભારતનું લેન્ડર વિક્રમ ઈતિહાસ રચવાથી થોડુક રહ્યું છેટુ, તેમ છતાં જૂનાગઢવાસીઓ ભારતની આ સિદ્ધિને વધાવી રહ્યા છે તેમજ આગામી દિવસોમાં ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનું યાન મોકલવામાં સફળ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો

છેલ્લા ૧૧ વર્ષથી જે મિશન પર કામ શરૂ હતું તેવા ચંદ્ર યાનનો લેન્ડર ચંદ્રના દક્ષિણધ્રુવ પર ઉતરવાના સેકન્ડ પહેલા ઈસરો સાથેનો એમનો સંપર્ક તૂટી જતા ભારતીય વૈજ્ઞાનિકોમાં અને ખાસ કરીને અવકાશ ક્ષેત્રમાં કામ કરતા લોકોમાં થોડે ઘણે અંશે નિરાશા અને ચિંતા જોવા મળી રહી હતી પરંતુ જૂનાગઢના વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારતની આ સિદ્ધિને નિષ્ફળતા નહીં પરંતુ સફળતા પહેલાની એક તક સમાન માનીને ભારતની આ સિદ્ધિને વધાવી હતી અત્યાર સુધી વિશ્વના ત્રણ દેશો ચંદ્ર સુધી પહોંચવામાં સફળ થયા હતા ત્યારે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનું અતી વિકટ અને કપરુ મિશન હાથ ધર્યું હતું જેમાં ભારતીય વિજ્ઞાન સંસ્થા ઈસરોને પૂર્ણપણે સફળતા મળી નથી પરંતુ ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ સુધી ભારતનુ લેન્ડર વિક્રમ પહોંચી ગયું તે સફળતાથી જરા પણ ઉણુ ઉતરે તેમ પણ નથી

જે પ્રકારે ચંદ્ર નું લેન્ડર વિક્રમ નો સંપર્ક ઇસરો સાથે તૂટી જતાં વૈજ્ઞાનિકોમાં પણ થોડે ઘણે અંશે નિરાશાઓ ચોક્કસ જોવા મળતી હતી પરંતુ ભારતે જે પ્રકારે વિજ્ઞાન ની દિશામાં સંશોધન અને સફળતાનાં સંકેતો આપ્યો છે ભારતીય વૈજ્ઞાનિક સંશોધનોમાં સતત ને સતત ઉત્સાહ બતાવી રહ્યા છે જે ભારતની એક ઉંચી ઉડાન સમાન કહી શકાય થોડા મહિના અગાઉ ઇઝરાયેલ દ્વારા પણ દક્ષિણ ધ્રુવ પર ચંદ્ર ને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ઈઝરાયેલને પણ નિષ્ફળતા મળી હતી ત્યારે 11 વર્ષના સફળ સંશોધન અને આકરી મહેનત બાદ ભારતનું ચંદ્રયાન-૧ ચંદ્ર ના દક્ષીણ ધ્રુવ પર ઉતરવાને થોડાક સેકંડ પહેલા સંપર્ક તુટી જતા ભારતમાં સમગ્ર વૈજ્ઞાનિક ઘટનાને લઇને થોડી નિરાશા જોવા મળી હતી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.