જૂનાગઢ મનપાની ચૂંટણીની મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપનો પ્રચંડ વિજય થયો હતો. પરંતુ ભાજપને આટલી મોટી સફળતા NCPએ ક્યાંક રોકી હોય તેવુ લાગી રહ્યું છે. વોર્ડ નં-8ના એનસીપીના તમામ 4 ઉમેદવારોએ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને હાર આપીને ચૂંટણી જંગમાં વિજય બન્યા હતા. જૂનાગઢ મનપાના 15 વોર્ડ પૈકી વોર્ડ નં 8માં ભાજપ ,કોંગ્રેસ અને NCPના ઉમેદવારો વચ્ચે રસાકસી હતી. પરંતુ વોર્ડ નં 8 ના તમામ વર્તમાન કોર્પોરેટરોના કામને પ્રાધાન્ય આપીને આ વિસ્તારના લોકોએ ફરી વખત તેમને પસંદ કર્યા હતા.
જૂનાગઢ મનપા ચૂંટણીઃ વોર્ડ નંબર-8માં NCPએ આપી ભાજપને માત - Gujarati News
જૂનાગઢઃ જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપના વિજય રથને રોકવામાં NCPને સફળતા મળી છે. વોર્ડ નં-8માં NCPના તમામ ઉમેદવારોએ ભાજપ અને કોંગ્રેસને માત આપી ચૂંટણી જંગમાં વિજયી બન્યા હતા.
જૂનાગઢ મનપાની ચૂંટણીની મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપનો પ્રચંડ વિજય થયો હતો. પરંતુ ભાજપને આટલી મોટી સફળતા NCPએ ક્યાંક રોકી હોય તેવુ લાગી રહ્યું છે. વોર્ડ નં-8ના એનસીપીના તમામ 4 ઉમેદવારોએ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને હાર આપીને ચૂંટણી જંગમાં વિજય બન્યા હતા. જૂનાગઢ મનપાના 15 વોર્ડ પૈકી વોર્ડ નં 8માં ભાજપ ,કોંગ્રેસ અને NCPના ઉમેદવારો વચ્ચે રસાકસી હતી. પરંતુ વોર્ડ નં 8 ના તમામ વર્તમાન કોર્પોરેટરોના કામને પ્રાધાન્ય આપીને આ વિસ્તારના લોકોએ ફરી વખત તેમને પસંદ કર્યા હતા.
Body:જુનાગઢ મનપામાં ભાજપના વિજય રથને રોકવામાં એનસીપીને મળી સફળતા વોર્ડ નંબર 8 માં એન સી પી ના તમામ ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસને મહાત કરીને ચૂંટણી જંગમાં વિજયી બન્યા હતા
જૂનાગઢ મનપાની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે પરંતુ ભાજપને આટલી મોટી સફળતા એનસીપીએ ક્યાંક રોકી હોય તેવું લાગી રહ્યું છે વોર્ડ નંબર 8 ના એનસીપીના તમામ ચાર ઉમેદવારો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને હાર આપીને ચૂંટણીજંગમાં વિજય બન્યા હતા જૂનાગઢ મનપાના 15 વોર્ડ પૈકી વોર્ડ નંબર 8માં ભાજપ કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો વચ્ચે કસોકસ ની લડાઈ હતી પરંતુ વોર્ડ નંબર 8 ના તમામ વર્તમાન કોર્પોરેટરોના કામને પ્રાધાન્ય આપીને આ વિસ્તારના લોકોએ ફરી વખત તેમને તેમના નગર તરીકે પસંદ કર્યા છે
જ્યારે ટિકિટની ફાળવણી થઈ રહી હતી ત્યારે કોંગ્રેસમાં ખૂબ મોટો જૂથવાદ જોવા મળ્યો હતો જેને કારણે કોંગ્રેસના જ કોર્પોરેટરો અદ્રેમાન પંજા વિજય વોરા શેનીલાબેન થઈમ અઅને જેબુનનીશા કાદરી કોંગ્રેસ છોડી અને એનસીપીમાં જોડાયા હતા એનસીપીએ આ તમામ વર્તમાન કોર્પોરેટરોને ટિકિટની ફાળવણી કરી હતી જે આજે ક્યાંક સાચી થઇ હોય તેવું લાગી રહ્યું છે વોર્ડ નંબર ૮ માં ભાજપ કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો વચ્ચે ખૂબ કાંટાની અને નજીકની કહી શકાય તેવી રાજકીય જંગ હતી પરંતુ તેમાં આજે એનસીપીને વિજય મળ્યો છે એનસીપી નો આજનો આ વિજય વધુ મહત્વનો એટલા માટે છે કે બીજેપીના વિજય રથને રોકવા માં કોંગ્રેસ મેદાનમાં જ જોવા મળતી ન હતી પરંતુ એનસીપીએ એક આખા વોર્ડમાં વિજય પ્રાપ્ત કરીને ભાજપના વિજય રથને રોકવામાં સફળતા મેળવી છે
અદ્રેમાંન પંજા વિજય ઉમેદવાર એનસીપી વોર્ડ 8
Conclusion: