ETV Bharat / state

કેશોદમાં તસ્કરોનો તરખાટ, એક રાતમાં 3 દુકાનોના તાળા તૂટ્યા - JND

જુનાગઢઃ કેશોદમાં શ્રીનાથજી માર્કેટ તથા મયુર માર્કેટમાં તસ્કરોએ બે દુકાનમાંથી આશરે 77,000 રૂ.ની ચોરી કરી છે.

કેશોદમાં તસ્કરોનો તરખાટ
author img

By

Published : May 4, 2019, 5:51 PM IST

શ્રીનાથજી માર્કેટ તથા મયુર માર્કેટમાં આવેલા અતીક ગારમેન્ટ તથા ગુરૂકૃપા ટ્રેડીંગ ભાગ્યોદય કોમ્પ્યુટર અને મયુર માર્કેટમાં આવેલી દુકાનમાં તસ્કરોએ હાથફેરો કરતાં એક રાત્રિમાં ચાર દુકાનોના તાળા તૂટવાના બનાવ સામે આવ્યા છે.

કેશોદમાં તસ્કરોનો તરખાટ

કેશોદ શહેર તસ્કરો માટેનું એપી સેન્ટર હોય તેમ અહીં સૌથી વધુ ચોરીના બનાવો બને છે. ત્યારે ફરી તસ્કરોએ બે દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરી છે. ગુરૂકૃપામાંથી 7000 રૂ. તથા લલીત સિંધીની દુકાનમાંથી 70,000 રુ. ચોરી થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. વધુમાં પોલીસે વેપારીઓની અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢ કેશોદમાં ફરી પાછો તસ્કરો નો તલખરાટ એક રાત્રીમાં ત્રણ દુકાનો ના તાળા તુટીયા

જુનાગઢ કેશોદ ના શ્રી નાથજી માકૅટ તથા મયુર માકૅટમાં આવેલ  અતીક ગારમેન્ટ તથા ગુરૂકુપા ટેડીંગ ભાગ્યોદય કોમ્પ્યુટર તથા મયુર માકૅટમાં આવેલ લલીતભાઈ ની દુકાનમાં તસ્કરો હાથફેરો કરતાં એક રાત્રીમાં ચાર દુકાનો ના તાળા તુટીયા ના બનાવે પોલીસ ની કાયદો અને વ્યવસ્થા ની પોલ ખોલી નાંખી છે કેશોદ શહેર તસ્કરો માટે નુ એપી સેન્ટર હોય તેમ અહીં સોથી વધુ ચોરી ના બનાવો બને છે ત્યારે પોલીસ ગગપણ કુંભકર્ણ નિદ્રા માંથી બહાર આવવાની જરૂર છે તેવી ચર્ચાઓ શહેર ના લોકોમાં થય રહીછે તો બીજી તરફ તસ્કરો ને ચાર દુકાનો માંથી બે દુકાનો માંથી રોકડ હાથમાં આવી છે તેમાં ગુરૂકુપા માંથી રૂ સાત હજાર તથા લલીતભાઈ સિંધી ની દુકાન માંથી રૂ સિતેર હજાર ગયા હોવાનું જાણવા મળ્યું છે શ્રી નાથજી માકૅટ ના સી સી ટીવી કેમેરામાં તસ્કરો નજરે પડે છે ચોરી કરતાં ત્યારે પોલીસે વેપારીઓની અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે સંજય વ્યાસ જુનાગઢ

વિજયુલ   ftp.     GJ 01 jnd rular  04 =05=2019 keshod cori નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.