ETV Bharat / state

વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલિ આપવા માટે કેશોદના વેપારીઓએ બંધ પાળ્યું

જૂનાગઢ: ભાજપ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું અવસાન થતા મંગળવારે કેશોદ બંધનું એલાન કરવામાં આવ્યું છે. વેપારી મહામંડલ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા કેશોદ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

Vitthalbhai Radadiya
author img

By

Published : Jul 30, 2019, 10:38 AM IST

કેશોદના વેપારી તેમજ શાળા કોલેજો બંધ એલાનમાં જોડાયા હતા. વિઠ્ઠલભાઈ રાદડીયા અડીખમ ખેડુત હતા. જયારે રાજકારણની વાત કરવામાં આવે તો સાંસદ તરીકે પણ વિઠ્ઠલ રાદડીયા રહી ચુક્યા છે. અને રાજકારણમાં પણ સારી છાપ ધરાવનાર વિઠ્ઠલ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થતાં પટેલ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજે કેશોદ શહેર વિઠ્ઠલ રાદડીયાની યાદમાં સદંતર બંધ જોવા મળ્યું છે.

Intro:KeshodBody:

આજે કેશોદ બંધનું એલાન

વેપારી મહામંડલ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એલાન

સ્વ.વિઠ્ઠલ ભાઈ રાદડિયાને શ્રદ્ધાજલી આપવા કેશોદ બંધ

કેશોદ ના વેપારી તેમજ શાળા કોલેજો બંધ એલાન માં જોડાય
ખાસ કરીને જોઇએ તો વિઠલભાઇ રાદડીયા અડીખમ ખેડુત હતા જયારે રાજકારણની વાત કરવામાં આવે તો પોરબંદર સાંસદ તરીકેપણ વિઠલભાઇ રાદડીયા રહી ચુકયા છે અને રાજકારણમાં પણ સારી છાપ ધરાવનાર વિઠલભાઇ રાડીયા નું 61 વર્ષની વયે નિધન થતાં સારા એવા પટેલ સમાજમાં ગમગીની છવાઇ છે અને પટેલ સમાજે માત્ર પોતાના મોભી ગુમાવ્યા નથી પરંતુ ખેડુતોએપણ પોતાના સારા નેતા ગુમાવ્યા છે ત્યારે આજે કેશોદ શહેર વિઠલભાઇ રાદડીયાની યાદમાં સદંતર બંધ જોવા મળ્યું છે અને વિઠલભાઇ રાદડીયાની શ્રધ્ધ્રાંજલી અર્પી હતી સંજય વ્યાસ જુનાગઢ
બાઇટ = મગનભાઇ કોટડીયા લેઉવા પટેલ સમાજ પ્રમુખConclusion:આજે કેશોદ બંધનું એલાન

વેપારી મહામંડલ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એલાન

સ્વ.વિઠ્ઠલ ભાઈ રાદડિયાને શ્રદ્ધાજલી આપવા કેશોદ બંધ

કેશોદ ના વેપારી તેમજ શાળા કોલેજો બંધ એલાન માં જોડાય
ખાસ કરીને જોઇએ તો વિઠલભાઇ રાદડીયા અડીખમ ખેડુત હતા જયારે રાજકારણની વાત કરવામાં આવે તો પોરબંદર સાંસદ તરીકેપણ વિઠલભાઇ રાદડીયા રહી ચુકયા છે અને રાજકારણમાં પણ સારી છાપ ધરાવનાર વિઠલભાઇ રાડીયા નું 61 વર્ષની વયે નિધન થતાં સારા એવા પટેલ સમાજમાં ગમગીની છવાઇ છે અને પટેલ સમાજે માત્ર પોતાના મોભી ગુમાવ્યા નથી પરંતુ ખેડુતોએપણ પોતાના સારા નેતા ગુમાવ્યા છે ત્યારે આજે કેશોદ શહેર વિઠલભાઇ રાદડીયાની યાદમાં સદંતર બંધ જોવા મળ્યું છે અને વિઠલભાઇ રાદડીયાની શ્રધ્ધ્રાંજલી અર્પી હતી સંજય વ્યાસ જુનાગઢ
બાઇટ = મગનભાઇ કોટડીયા લેઉવા પટેલ સમાજ પ્રમુખ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.