ETV Bharat / state

જૂનાગઢની નિવા લાખાણીએ કરાટેમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતીને શહેરને અપાવ્યું ગૌરવ - silver medals in karate

હરિયાણાના ગુરુગ્રામ(Gurugram Haryana) ખાતે તારીખ 1થી 4 ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધાનું આયોજન(Organization of sports competition) કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢની નિવા લાખાણીએ રમતગમત ક્ષેત્રમાં સીધી હાંસલ કરી છે.

જૂનાગઢની નિવા લાખાણીએ કરાટેમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતીને શહેરને અપાવ્યું ગૌરવ

author img

By

Published : Dec 6, 2022, 5:40 PM IST

જૂનાગઢ હરિયાણાના ગુરુગ્રામ(Gurugram Haryana) ખાતે તારીખ 1થી 4 ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધાનું આયોજન(Organization of sports competition) કરાયું હતું. જેમાં કરાટે વિભાગમાં જુનાગઢની નીવા લાખાણીએ ભાગ લીધો હતો. જેમાં તેને બે વિભાગમાં સિલ્વર મેડલ અને કાશ્ય ચંદ્રક મળ્યો છે. નિવા લાખાણીના રમતગમત ક્ષેત્રમાં થયેલા ઉજવળ દેખાવને કારણે આજે જુનાગઢ શહેરને રમત ગમતના ક્ષેત્રમાં વધુ એક સીધી હાંસલ થઈ છે.

જૂનાગઢની નિવા લાખાણીએ કરાટેમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતીને શહેરને અપાવ્યું ગૌરવ

જૂનાગઢને અપાવ્યું સન્માન હરિયાણાના ગુરુગ્રામ ખાતે તારીખ 1થી 4 ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના રમતગમત ખેલ મહાકુંભનું આયોજન થયું હતું. જેમાં જૂનાગઢની નિવા લાખાણીએ કરાટે સ્પર્ધામાં ભાગ લઈને રજત અને કાંસ્ય ચંદ્રક મેળવીને જુનાગઢને રમતગમતના ક્ષેત્રમાં સન્માન અપાવ્યું છે, વર્ષ 2019 થી જુનાગઢમાં રહીને કરાટેની તાલીમ મેળવેલ નીવા લાખાણી રજત અને કાંસ્ય ચંદ્રક મેળવીને કરાટે સ્પર્ધામાં તેની મહારત જાળવી રાખી છે. હરિયાણાના ગુરુગ્રામમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ખેલ મહાકુંભમાં(National Level Sports Mahakumbha) દેશના અલગ અલગ રાજ્યો માથી ખેલાડીઓ સ્પર્ધાઓમા ભાગ લીધો હતો. જેમાં નીવા લાખાણીએ ઉજવળ દેખાવ કરીને કરાટેના ક્ષેત્રમાં બે મેડલ જીતીને જૂનાગઢને સન્માનિત કર્યું છે.

અલગ વિભાગમાં ભાગ રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં(National level karate competition) નીવા લાખાણી ફાઈટ અને કાટા એમ બે અલગ અલગ વિભાગમાં ભાગ લીધો હતો. જેમાં તેને રજત અને કાંસ્ય પ્રદક પ્રાપ્ત થયો છે. etv ભારત સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે તે ભારતીય વાયુસેનામાં સામેલ થવાની ઈચ્છા ધરાવે છે વધુમાં તેમણે ઓલિમ્પિક જેવા વૈશ્વિક ખેલ મહાકુંભમાં પણ કરાટે વિભાગમાં પસંદગી થાય તો ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે નીવા લાખાણી એ અલગ અલગ રમતો માટે તૈયારી કરી રહેલા ખેલાડીઓને પણ પોતાની રુચિ અનુકૂળ સ્પર્ધાઓમાં ખૂબ જ ખંત થી મહેનત કરવાની શિખ આપી છે. કોઈ પણ ખેલાડી પોતાની રુચિ અનુસાર રમતગમત ક્ષેત્રમાં મહેનત કરે તો સ્પર્ધામાં ઉજવળ દેખાવ થવાની પૂરી શક્યતાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.