ETV Bharat / state

જૂનાગઢ મનપાના કર્મીઓની ખાનગી હોસ્પિટલમાં થઈ આરોગ્ય તપાસ - Junagadh Private Hospital

જૂનાગઢમાં કોરોના વાઇરસના ખતરામાં લોકોના આરોગ્યની ચિંતા કરતા મનપાના તમામ કર્મચારીઓની ખાનગી હોસ્પિટલ દ્વારા આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તમામ કર્મચારીઓની તબિયત સારી હોવાની વિગતો મળી રહી છે.

જૂનાગઢ મનપાના કર્મચારીઓની ખાનગી હોસ્પિટલ દ્વારા કરાઈ આરોગ્યની ચકાસણી

author img

By

Published : Apr 17, 2020, 9:20 PM IST

જૂનાગઢઃ સતત વધી રહેલા કોરોના વાઇરસના ખતરાને પગલે લોકોના આરોગ્યની ચિંતા કરતા જૂનાગઢ મનપાના સફાઈ સહિત તમામ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓની ખાનગી હોસ્પિટલ દ્વારા આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.

જૂનાગઢ મનપાના કર્મચારીઓની ખાનગી હોસ્પિટલ દ્વારા કરાઈ આરોગ્યની ચકાસણી
જૂનાગઢ મનપાના કર્મચારીઓની ખાનગી હોસ્પિટલ દ્વારા કરાઈ આરોગ્યની ચકાસણી

હાલ કોરોના વાઇરસ સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે વૈશ્વિક મહામારીની વચ્ચે લોકોની વચ્ચે જઈને સફાઈ સહિતની કામગીરી કરતા જૂનાગઢ મનપાના તમામ કર્મચારીનઓના આરોગ્યની તપાસ શહેરની એક ખાનગી હોસ્પિટલ દ્વારા કચેરીમાં કરવામાં આવી હતી. જેમાં તમામ કર્મચારીઓની તબિયત સારી હોવાની વિગતો મળી રહી છે.

કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે જૂનાગઢ મનપાના સફાઈ અને અન્ય કર્મચારીઓ સતત લોકોની વચ્ચે જઈને સફાઈ અને શહેરીજનોના કોરોનાના નમૂનાઓ તેમની અને તેમના પરિવારોની ચિંતા કર્યા વિના સતત કામ કરી રહ્યાં છે. જેની ચિંતા શહેરની એક ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે અને મનપા કચેરીમાં તેમના આરોગ્યની ચકાસણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.