જૂનાગઢ: શહેરના ડૉ. સુભાષ ટેકનિકલ કેમ્પસ ખાતે JEE ની પરીક્ષા લેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોના સંક્રમણ વાઇરસના દિશા નિર્દેશો અને સૂચનાઓના ચુસ્ત અમલ સાથે આ પરીક્ષા યોજાઇ હતી. જે આગામી રવિવાર સુધી જૂનાગઢના પરીક્ષા કેન્દ્ર પર યોજાશે. જેમાં વિદ્યાર્થીઓની કારકિર્દીલક્ષી પરીક્ષામાં તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. તેમજ દિવસ દરમિયાન સવાર અને સાંજ એમ બે તબક્કામાં પરીક્ષાઓ લેવાઇ રહી છે.
જૂનાગઢમાં કોરોના સંક્રમણમાં સાવચેતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં JEEની પરીક્ષા યોજાઇ - news in JEE exam
JEE પરીક્ષાનો શુભારંભ થયો છે. ત્યારે જૂનાગઢના ડૉ. સુભાષ ટેકનિકલ કેમ્પસ ખાતે પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં JEE પરીક્ષા આપવા માટે આવેદન કરનાર પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી. જ્યારે આગામી 6 તારીખ સુધી 454 જેટલા પરીક્ષાર્થીઓ તેમની કારકિર્દીલક્ષી પરીક્ષાઓ આપશે.
![જૂનાગઢમાં કોરોના સંક્રમણમાં સાવચેતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં JEEની પરીક્ષા યોજાઇ JEE examination was held in Junagadh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8649295-632-8649295-1599031898180.jpg?imwidth=3840)
જૂનાગઢમાં તમામ તકેદારીઓના ચુસ્ત પાલન સાથે JEE ની પરીક્ષા યોજાઇ
જૂનાગઢ: શહેરના ડૉ. સુભાષ ટેકનિકલ કેમ્પસ ખાતે JEE ની પરીક્ષા લેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોના સંક્રમણ વાઇરસના દિશા નિર્દેશો અને સૂચનાઓના ચુસ્ત અમલ સાથે આ પરીક્ષા યોજાઇ હતી. જે આગામી રવિવાર સુધી જૂનાગઢના પરીક્ષા કેન્દ્ર પર યોજાશે. જેમાં વિદ્યાર્થીઓની કારકિર્દીલક્ષી પરીક્ષામાં તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. તેમજ દિવસ દરમિયાન સવાર અને સાંજ એમ બે તબક્કામાં પરીક્ષાઓ લેવાઇ રહી છે.
જૂનાગઢમાં કોરોના સંક્રમણમાં સાવચેતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં JEEની પરીક્ષા યોજાઇ
જૂનાગઢમાં કોરોના સંક્રમણમાં સાવચેતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં JEEની પરીક્ષા યોજાઇ