ETV Bharat / state

Corona Case IN Junagadh : જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં કોરોના કેસોમાં ચિંતાજનક ઉછાળો - Corona Cases in Amreli

સમગ્ર રાજ્યમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં(Corona Cases Update Gujarat) વધારો થતો જાય છે. ત્યારે રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી પંથકમાં પણ કોરોનાના કેસનો(Corona Case IN Junagadh) વધારો જોવા મળી રહ્યો છે.

Corona Case IN Junagadh : જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં કોરોનાના કેસોમાં ચિંતાજનક ઉછાળો

author img

By

Published : Jan 13, 2022, 10:29 AM IST

જૂનાગઢઃ જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ(Corona Case IN Junagadh) સતત વધી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા છ મહિનાની સરખામણીએ 50 જેટલા કેસો સંક્રમિત આવ્યા છે. સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં 38 અને અમરેલીમાં 27 કેસો નોંધાયા છે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં(Corona Cases Update Gujarat) ચિંતાજનક ઉછાળો આવ્યો છે.

કોરોનાના કેસનો અચાનક ઉછાળો ચિંતાનો વિષય

જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના પણ અચાનક ઉછાળો ચિંતાનો વિષય બની ગયો છે. જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ કેસોની સંખ્યા પણ વધી રહી છે. જે આગામી દિવસોમાં જિલ્લાઓ માટે ભંયકર નીવડી શકે છે.

જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં સંક્રમણના આંકડાઓ

છેલ્લા 24 કલાકમાં જુનાગઢમાં 50 જેટલા સંક્રમિત કેસો સામે આવ્યા છે. તેમજ સંક્રમણથી મુક્ત થયેલા 20 જેટલા લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 2440 અને જિલ્લામાં 3780 લોકોને રસીકરણથી સુરક્ષિત પણ કરાયા હતા. ગીર સોમનાથમાં 38 જેટલા સંક્રમિત કેસો(Corona Cases in Gir Somnath) સામે એક પણ મૃત્યુ નોંધાયું નથી. આ ઉપરાંત જિલ્લામાં 4611 લોકોને કોરોના રસીકરણ અંતર્ગત આવરી લીધા છે.તો અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સંક્રમિત કેસોનો(Corona Cases in Amreli) આંકડો 27 નોંધાયો છે. તેની સામે 10 જેટલા વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમજ અમરેલી જિલ્લામાં કુલ 5680 લોકોને કોરોના રસીના પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ ત્રણેય જિલ્લાઓમાં કોરોનાથી કોઈ મૃત્યુ કે ઓમિક્રોન સંક્રમિત કેસ(Omicron Case in Gujarat) નોંધાયો નથી.

આ પણ વાંચોઃ Corona case Vadodara: વડોદરામાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં 862 કોરોના પોઝિટિવ કેસ

આ પણ વાંચોઃ Collector of Dwarka : દ્વારકાના કલેક્ટરનું કોરોના મામલે હોસ્પિટલ અને દ્વારકાધીશ મંદિરે સરપ્રાઈઝ ચેકિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.