ETV Bharat / state

New Year Gift to Junagadh : નવા વર્ષે જૂનાગઢ શહેરને મળશે આધુનિક નરસિંહ મહેતા સરોવરની સાથે પવિત્ર જળથી વહેતો દામોદર કુંડ

જૂનાગઢમાં વર્ષ 2022માં નવો સૂર્યોદય ખીલવા(New Year Gift to Junagadh) જઈ રહ્યો છે. જૂનાગઢ શહેર(Historic in Junagadh City) માટે ધર્મની સાથે માળખાકીય સુવિધાઓ અને પ્રવાસન ગતિવિધિને વેગ મળે તે માટેના કેટલાક નવા નજરાણા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન(Planning of Development Works in Junagadh 2022) દ્વારા શહેરીજનોને મળી શકે છે તે અંગેનું આયોજન સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

New Year Gift to Junagadh : નવા વર્ષે જૂનાગઢ શહેરને મળશે આધુનિક નરસિંહ મહેતા સરોવરની સાથે પવિત્ર જળથી વહેતો દામોદર કુંડ
New Year Gift to Junagadh : નવા વર્ષે જૂનાગઢ શહેરને મળશે આધુનિક નરસિંહ મહેતા સરોવરની સાથે પવિત્ર જળથી વહેતો દામોદર કુંડ
author img

By

Published : Dec 28, 2021, 6:31 AM IST

Updated : Jan 1, 2022, 9:02 AM IST

જુનાગઢઃ વર્ષ 2022નો નવો સૂર્યોદય જૂનાગઢ શહેર માટે આવી(New Year Gift to Junagadh) રહ્યો છે. ધર્મની સાથે માળખાકીય સુવિધાઓ અને પ્રવાસન(Historic in Junagadh City) ગતિવિધિને વેગ મળે તે માટેના કેટલાક નવા નજરાણા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને મળી શકે છે તે અંગેનું આયોજન સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનથી લઈને દામોદર કુંડમાં સ્વચ્છ પાણી, ટ્રાફિક સમસ્યા, શહેરને સ્વચ્છ બનાવવાથી લઈને માળખાકીય આધુનિક સુવિધા જેવાં વિકાસના(Planning of Development Works in Junagadh 2022) કામો વેગ પકડશે તેવી આશા જુનાગઢ શહેરના મેયરે કરી છે.

જૂનાગઢને નવા વર્ષની ભેટ

વર્ષ 2022નો જુનાગઢ માટે નવો સૂર્યોદય

વર્ષ 2022નું પ્રભાત જુનાગઢ માટે ધર્મની સાથે વિકાસ તેમજ પર્યટનનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ મનપા દ્વારા હાથ ધરવામાં આવતા કામોને લઈને ETV ભારતને મેયર ધીરુ ગોહિલે જણાવ્યું હતું કે, વર્ષ 2022માં જૂનાગઢના શહેરીજનો માળખાકીય સુવિધાઓ મેળવી શકે તેમજ પર્યટન તેમજ ધર્મનગરી ગણાતી જૂનાગઢની ભૂમી પર દામોદર કુંડમાં(Tourism in Junagadh) લોકો પવિત્ર સ્નાન કરી શકે તે માટે અનેક પ્રકારના વિકાસના કામો શરૂ થશે અને સમયે રહેતા પૂર્ણ પણ થશે.

નરસિંહ મહેતા સરોવરનુ બ્યુટીફીકેશન 2022માં થશે પરિપૂર્ણ

છેલ્લા કેટલાય વર્ષોથી જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશનની(Beautification of Junagadh Narsinh Mehta Sarovar) સાથે આધુનિકીકરણને લઈને પ્રોજેક્ટ પરિપૂર્ણ થતો ન હતો. આ પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ(PM Narendra Modi Dream Project in Junagadh) તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે જૂનાગઢ મનપાના મેયરે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન વર્ષ 2022માં પરિપૂર્ણ થવાની સાથે વડાપ્રધાન મોદીનું સ્વપ્ન પણ ઝળહળતું થશે તેવો ભરોસો ETV ભારતને અપાવ્યો છે.

દામોદર કુંડ પણ બનશે પવિત્ર જળથી ખડખડ વહેતો

ચોમાસાને બાદ કરતા દામોદર કુંડમાં(Damodar Kund in Junagadh) કેટલાક અજાણ્યા સ્ત્રોતથી કુંડમા ગંદુ પાણી પ્રવેશી જાય છે ત્યારે આ પાણી દામોદરકુંડની પવિત્રતાને લાંછન લગાડે છે ત્યારે પવિત્ર દામોદર કુડ ગંદકી ભર્યા પાણીથી મુક્ત બને તે માટેનો પ્રોજેક્ટ પણ આ વર્ષ 2022મા પરિપૂર થશે તેવી જૂનાગઢના મેયર ગોહિલે(Junagadh Mayor Dhiru Gohil) આશા વ્યક્ત કરી છે.

ટ્રાફિક સમસ્યાથી શહેરને મળી શકે છે મુક્તિ

જૂનાગઢ શહેરમાંથી પસાર થતી મીટરગેજ લાઇન પર આઠ જેટલા રેલવે ક્રોસિંગ(Railway Crossing at Junagadh) આવેલા છે જેને કારણે ટ્રેન પસાર થવાના સમયે જૂનાગઢ શહેર બે ભાગોમાં વિભાજિત થાય છે. ત્યારે ટ્રાફિક જામની સમસ્યા અને વારંવાર બંધ થતી ફાટકની પળોજણમાંથી જૂનાગઢના લોકોને મુક્તિ મળે તે માટે શહેરના સર્વ પ્રથમ ઓવરબ્રિજ આ વર્ષ દરમિયાન કામ શરૂ થાય તેવી શક્યતાઓ પણ મેયરે વ્યક્ત કરી છે.

ભૂગર્ભ ગટર, પીવાનું પાણી અને સ્વચ્છતા જેવી માળખાકીય સુવિધા પણ આધુનિક બનશે

પર્યટન અને ધર્મની સાથે જૂનાગઢમાં રહેતા લોકોને જે માળખાગત સુવિધાઓ(Infrastructural Facilities in Junagadh) મળવી જોઈએ તે મુજબ ભૂગર્ભ ગટર, પીવાનું ફિલ્ટર વાળું તેમજ ઘરે ઘરેથી કચરો એકત્ર કરીને શહેરને સ્વચ્છ રાખવા માટેનું આયોજન પણ વર્ષ 2022 કરવામાં આવશે તેવી આશા જૂનાગઢના મેયર ગોહેલે વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશનું ખાતમુહૂર્ત અનેક વાર PM મોદીના હસ્તે થયું, પરંતુ કામ હજુ બાકી

આ પણ વાંચોઃ Junagadh Ticket Vending Machine: જુનાગઢ, સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશન પર બુકિંગ મશીનમાં ડિપોઝિટને લઈ પ્રવાસીઓમાં રોષ

Last Updated : Jan 1, 2022, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.