ETV Bharat / state

કેશોદના મેસવાણ ગામે ભારતીય લશ્કરમાં સૈનિક તરીકે ફરજ બજાવતાં યુવક-યુવતી લગ્નગ્રંથિથી જાેડાયા

author img

By

Published : Dec 12, 2020, 5:24 PM IST

કેશોદના મેસવાણ ગામે ભારતીય લશ્કરમાં સૈનિક તરીકે ફરજ બજાવતાં યુવક-યુવતી લગ્નગ્રંથિથી જાેડાયા. લગ્નગ્રંથિથી જાેડાતાં યુવક અને યુવતી બંન્ને લશ્કરમાં હોય તેવાે કિસ્સો ગુજરાતમાં ભાગ્યે જ જાેવા મળે છે. જ્યારે યુવતી 6 વર્ષથી સીઆરપીએફ તરીકે અને યુવક 10 વર્ષથી મિલ્ટ્રી ફોર્સમાં જવાન તરીકે દેશની સેવા બજાવી રહ્યા છે.

કેશોદના મેસવાણ ગામે ભારતીય લશ્કરમાં સૈનિક તરીકે ફરજ બજાવતાં યુવક-યુવતી લગ્નગ્રંથિથી જાેડાયા
કેશોદના મેસવાણ ગામે ભારતીય લશ્કરમાં સૈનિક તરીકે ફરજ બજાવતાં યુવક-યુવતી લગ્નગ્રંથિથી જાેડાયા
  • સૈનિક તરીકે ફરજ બજાવતાં યુવક-યુવતી લગ્નગ્રંથિથી જાેડાયા
  • યુવતી 6 વર્ષથી CRPF તરીકે કાર્યરત
  • યુવક 10 વર્ષથી મિલ્ટ્રી ફોર્સમાં જવાન તરીકે કાર્યરત

જૂનાગઢ : કેશોદના મેસવાણ ગામની અને હાલ સેન્ટ્રલ રીઝર્વ પોલીસમાં 6 વર્ષથી સૈનિક બની દેશની સેવા કરતી વિભૂતિનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ લગ્ન પ્રસંગ મૂળ અજાબ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતાં આકાશ દેસાઇ કે, જેઓ 10 વર્ષથી મિલ્ટ્રીમાં સૈનિક તરીકે ફરજ બજાવે છે, તે જાન જાેડીને પરણવા આવ્યા હતાં. આ પ્રસંગે આર્થિક નબળા પરિવારની દીકરી જયારે સૈનિક બનવાનું વિચારે ત્યારે દેશ તનો અને તેના પરીવારનો રૂણી બની જતો હાેય છે.

નવદંપતિને ગામલોકોએ આર્થિક મદદ કરી

આ સમયે મેસવાણ ગામના જમનાદાસ ગોપાલ દેત્રોજા કળવા પટેલ સમાજના આગેવાનો દ્વારા દીકરીને લગ્ન પ્રસંગે બને તેટલી આર્થિક મદદ કરવા વિચાર્યું હતું. ગામનું રૂણ અદા કરવા નવદંપતિને નિ:શુલ્ક સમાજ ફાળવ્યાે હતો અને બંધ કવરમાં ગુપ્તદાન પેટે ખુશીથી ભેટ આપી હતી. આમ મેસવાણ ગામની દિકરીના માતા પિતા નર્મદાબેન અને જયંતિભાઇ ભલાણી તેમજ અજાબ ગામના વેવાઇ પક્ષે અનસુયાબેન અને કાન્તીભાઇ દેસાઇએ સૌનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.