ETV Bharat / state

દીવાળીના પાવન પ્રસંગે મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોની ભીડ જામી - news updates of junagadh

જૂનાગઢ: આજે દીપાવલીનો પાવન પર્વ છે. આજના દિવસે મહાલક્ષ્મીની પૂજાનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. જેને લઈને વહેલી સવારે ભાવિકો માતા લક્ષ્મીના દર્શન કરીને દીપાવલીના તહેવારની શુભ શરૂઆત કરે છે.

દીવાળીના પાવન પ્રસંગે મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોની જામી ભીડ
author img

By

Published : Oct 27, 2019, 9:51 AM IST

આજના દિવસે મહાલક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા છે .ત્યારે દરેક ભાવિકો કમળના પુષ્પો સાથે જૂનાગઢમાં મહાલક્ષ્મી મંદિરમાં વહેલી સવારે પહોંચી ગયા હતા. મા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરી તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાલક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવા પાછળ પણ ધાર્મિક મહત્ત્વ જોવા મળે છે.

દીવાળીના પાવન પ્રસંગે મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોની જામી ભીડ

હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે મહાલક્ષ્મીનો જન્મ કમળના પુષ્પ પર થયો હોવાનું માનવામાં આવે છે. જેથી આજના દિવસે મહાલક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા છે. તો બીજી તરફ મા લક્ષ્મી કમળના પુષ્પ પર પદ્માસન લગાવીને બેઠા હતા. જેથી કમળના પુષ્પને મહાલક્ષ્મીનુ આસન પણ માનવામાં આવે છે. જેથી દિપાવલીના પાવન પ્રસંગે ભક્તો મહાલક્ષ્મીના ચરણોમાં કમળ પુષ્પ અર્પણ કરીને તેમના પરિવાર પર મા લક્ષ્મીની કૃપા બની રહે તેવી પ્રાર્થના કરી હતી.

Intro:શુભ દિપાવલી ના પાવન પ્રસંગે જૂનાગઢમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોની જામી ભિળ

Body:આજે દીપાવલીનો પાવન પર્વ છે આજના દિવસે મહાલક્ષ્મીની પૂજાનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ આંકવામાં આવ્યું છે જેને લઈને આજે નિત્યક્રમે વહેલી સવારે ભાવિકો માતા લક્ષ્મીના દર્શન કરીને દીપાવલીના તહેવારને ની શુભ શરૂઆત કરે છે

આજે દીપાવલીનો પાવન પ્રસંગ છે આજના દિવસને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે આજે હિન્દુ ધર્મના વિક્રમ સંવત નો અંતિમ દિવસ છે એટલે કે આવતી કાલથી હિન્દુ ધર્મના વિક્રમ સંવતનો નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે ત્યારે આજે વિક્રમ સંવત ના અંતિમ દિવસ એટલે કે દીવાળીના પાવન પ્રસંગે ભાવિકો દ્વારા મહાલક્ષ્મીના મંદિરે દર્શન કરી અને વર્ષના અંતિમ દિવસે માતા લક્ષ્મીની તેમના પરિવાર પર કૃપા બની રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે

આજના દિવસે મહાલક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા છે ત્યારે દરેક ભાવિકો કમળ ના પુષ્પો સાથે મહાલક્ષ્મી મંદિરમાં વહેલી સવારે પહોંચી ગયા હતા અને મા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરી તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહાલક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવા પાછળ પણ ધાર્મિક મહત્ત્વ જોવા મળે છે હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે મહાલક્ષ્મીનો જન્મ કમળના પુષ્પ પર થયો હોવાનું માનવામાં આવે છે જેથી આજના દિવસે મહાલક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા છે તો બિજી તરફ મા લક્ષ્મી કમળના પુષ્પ પર પદ્માસન લગાવીને બેઠા હતા જેથી કમળના પુષ્પને મહાલક્ષ્મીનુ આસન પણ માનવામાં આવે છે જેથી દિપાવલી ના પાવન પ્રસંગે ભક્તો મહાલક્ષ્મી ના ચરણોમાં કમળ પુષ્પ અર્પણ કરીને તેમના પરિવાર પર મા લક્ષ્મીની કૃપા બની રહે તેવી પ્રાર્થના કરી હતી

બાઈટ 2 રાજેન્દ્ર ભાઈ પંડિત પુજારી મહાલક્ષ્મી મંદિર જુનાગઢ

બાઈટ 2 શૈલેષભાઈ પંડ્યા મહાલક્ષ્મીના ઉપાસક જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.