ETV Bharat / state

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો - latest crime news in junagadh

જૂનાગઢ: શહેરના નરસિંહ મહેતા સરોવરમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. તળાવમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોને કરતા ફાયર બ્રિગેડ નરસિંહ મહેતા સરોવરમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડ્યો હતો.

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો
જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો
author img

By

Published : Jan 1, 2020, 8:23 PM IST

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી આજે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસ જ ચકચાર મચી ગઇ હતી. કોઈ અજાણી વ્યક્તિનો મૃતદેહ સરોવરમાં પડ્યો હોવાની જાણ કેટલાક સેવાભાવી લોકોએ જૂનાગઢ પોલીસ અને ફાયર બ્રિગેડને કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

જ્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાં પડી મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વર્ષના પ્રથમ દિવસે નરસિંહ મહેતા સરોવરમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા શહેરમાં પણ ચકચાર મચી ગઈ હતી.

Intro:જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર માંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી

Body:જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર માંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી તળાવમાં લાશ પડી હોવાની જાણ લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોને કરતા ફાયર બ્રિગેડ નરસિંહ મહેતા સરોવર માંથી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડી હતી

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર માંથી આજે એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસ છે ચકચાર મચી ગઇ હતી કોઈ અજાણી વ્યક્તિ ની લાશ સરોવરમાં પડી હોવાની જાણ કેટલાક સેવાભાવી લોકોએ જુનાગઢ પોલીસ અને ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાં પડી લાશને બહાર કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી વર્ષના પ્રથમ દિવસે નરસિંહ મહેતા સરોવર માંથી અજાણી વ્યક્તિ ની લાશ મળી આવતા શહેરમાં પણ ચકચાર મચી જવા પામી હતી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.