ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં યુવાઓને શા માટે વેક્સિન આપવામાં આવતી નથીઃ ધારાસભ્ય વિક્રમ માડમ - દેવભૂમિ દ્વારકામાં યુવાઓને શા માટે વેક્સિન આપવામાં આવતી નથી

જામનગરની જી.જી.હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી MRI મશીન બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆત કર્યા હોવા છતાં કોઈ નિર્ણય લેવામાં ન આવતા 25મેથી ઉપવાસ પર ઉતરવાની ચેતવણી આપવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકામાં યુવાઓને શા માટે વેક્સિન આપવામાં આવતી નથીઃ ધારાસભ્ય વિક્રમ માડમ

author img

By

Published : May 28, 2021, 11:39 AM IST

  • ધારાસભ્ય વિક્રમ માડમે કરી રજૂઆત, યુવાઓને આપો વેક્સિન઼
  • ગુરૂ ગોવિદસિંઘ હોસ્પિટલમાં આપવામાં આવશે MRI મશીન
  • 18થી 44 વર્ષના યુવાનોને રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી

જામનગરઃ સરકાર દ્વારા હોસ્પિટલને મશીન ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આ અંગે ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પત્રકાર પરિષદ યોજી પોતાની રજૂઆતને મળેલી સફળતા અંગે વિગતો જાહેર કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 18થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.

દેવભૂમિ દ્વારકામાં યુવાઓને શા માટે વેક્સિન આપવામાં આવતી નથીઃ ધારાસભ્ય વિક્રમ માડમ

આ પણ વાંચોઃ Gujarat Vaccination Update : એપોલો હોસ્પિટલ દ્વારા આજથી વેક્સિનેશન ડ્રાઇવ થ્રુ શરૂ

રસીકરણ શરૂ નહિ કરાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવશે

વિક્રમભાઈ માડમે વહીવટી તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો દેવભૂમિ દ્વારકામાં 18થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણની કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવશે.

રસિકરણમાં રાજ્ય સરકારનું પક્ષપાત ભર્યું વલણ

રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 18 કરોડના ખર્ચે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં મશીન આપવામાં આવશે. જો કે, અગાઉ ધારાસભ્ય વિક્રમ માડમે ઉપવાસ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં વધુ 1,559 લોકોનું વેક્સિનેશન કરાયું

ખાનગી હોસ્પિટલમાં મસમોટી ફી પણ લેવામાં આવે છે

MRI મશીન ના હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ ખાનગી હોસ્પિટલમાં મસમોટી ફી પણ લેવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.