આ અન્વયે 14 એપ્રિલ 2019ના રોજ જામનગર ખાતે 206 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવામા આવ્યું હતું. આથી તેઓએ 1398 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પોસ્ટ દ્વારા જામનગર ખાતે મોકલી આપ્યા હતાં. આમ કર્મચારીઓએ આદર્શ મતદાર તરીકેની ફરજ બજાવી હતી.
જામનગરમાં કર્મચારીઓએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન - employee
જામનગર: આગામી લોકસભા ચૂંટણી ગુજરાતમાં 23 એપ્રિલ 2019ના રોજ યોજાનાર છે. ત્યારે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ કે જેઓ અન્ય જિલ્લા કે વિસ્તારોના મતદાતા હોઇ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યા હતા.
આ અન્વયે 14 એપ્રિલ 2019ના રોજ જામનગર ખાતે 206 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવામા આવ્યું હતું. આથી તેઓએ 1398 કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પોસ્ટ દ્વારા જામનગર ખાતે મોકલી આપ્યા હતાં. આમ કર્મચારીઓએ આદર્શ મતદાર તરીકેની ફરજ બજાવી હતી.
૧૨- જામનગર લોકસભા ચૂંટણી અન્વયે કર્મચારીઓએ કર્યુ પોસ્ટલ બેલેટથી મતદાન
જામનગર: ૧૨- જામનગર લોકસભા ચૂંટણી અન્વયે ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ કે જેઓ અન્ય જિલ્લા કે વિસ્તારોના મતદાતા હોઇ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના હતા. તે અન્વયે ૧૪ એપ્રિલ ૨૦૧૯ના રોજ જામનગર ખાતે ૨૦૬ કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન કરવામા આવ્યું હતું તેમજ ૧૩૯૮ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પોસ્ટ દ્વારા જામનગર ખાતે મોકલી આપ્યા હતાં આમ કર્મચારીઓએ આદર્શ મતદાર તરીકેની ફરજ બજાવી હતી