ETV Bharat / state

જામનગરની બજારોમાં અવનવી વેરાયટીની પતંગોનું ધૂમ વેચાણ થવાનો વેપારીઓને આશાવાદ - જામનગરની બજારોમાં પતંગોનું ધૂમ વેચાણ

જામનગર : બજારોમાં અવનવી વેરાયટીની પતંગોનું ધૂમ વેચાણ થવાનો વેપારીઓને આશાવાદ છે, ત્યારે મુખ્ય બજારોમાં મોટા પ્રમાણમાં પતંગો તેમજ બ્યુગલ અને ટોપી, ફિરકીઓ જોવા મળે છે.

market
જામનગર
author img

By

Published : Jan 12, 2020, 3:07 PM IST

અગાઉ જામનગર જિલ્લામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવતી ન હતી. ધ્રોલના ભૂચર મોરીના મેદાનમાં હજારો યોદ્ધાઓના મોત થતા જામનગરના રાજવીએ તમામ તહેવારો ન ઉજવવાની જાહેરાત કરી હતી. જેના પગલે મોટાભાગના તહેવારોની ઉજવણીમાં લોકો જોડાતા ન હતા. જો કે, રાજ્ય સરકારે પતંગ ઉત્સવને પ્રોત્સાન આપતા હવે છેલ્લા પાંચ વર્ષથી પતંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બજારમાં અવનવી વેરાયટીની પતંગો જોવા મળે છે. તેમજ મુખ્ય બજારોમાં મોટા પ્રમાણમાં પતંગો તેમજ બ્યુગલ અને ટોપી, ફિરકીઓ જોવા મળે છે.

જામનગરની બજારોમાં અવનવી વેરાયટીની પતંગોનું ધૂમ વેચાણ થવાનો વેપારીઓને આશાવાદ

Intro:
Gj_jmr_01_patang_avb_7202728_mansukh

જામનગરની બજારોમાં અવનવી વેરાયટીની પતંગો....ધૂમ વેચાણ થવાનો વેપારીઓને આશાવાદ

મુન્નાભાઈ,વેપારી

જામનગરમાં છેલ્લા પાંચ વર્ષથી પતંગઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અગાઉ જામનગર જિલ્લામાં પતંગઉત્સવ ની ઉજવણી કરવામાં આવતી ન નથી.......ધ્રોલના ભૂચર મોરીના મેદાનમાં હજારો યોદ્ધાઓના મોત થતા જામનગરના રાજવીએ તમામ તહેવારો ન ઉજવવાની જાહેરાત કરી હતી જેના પગલે મોટાભાગના તહેવારોની ઉજવણીમાં લોકો જોડાતા ન હતા......

જો કે રાજ્ય સરકારે પતંગઉત્સવને પ્રોત્સાન આપતા હવે છેલ્લા પાંચ વર્ષથી પતંગઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.......ત્યારે જામનગરની બજારમાં અવનવી વેરાયટીના પતંગો જોવા મળે છે......જામનગરની મુખ્ય બજારોમાં મોટા પ્રમાણમાં પતંગો તેમજ બ્યુગલ અને ટોપી ,ફિરકીઓ જોવા મળે છે..

Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.