ETV Bharat / state

જામનગરમાં સરહદ પર તૈનાત જવાનોને પત્રના માધ્યમથી રાખડી મોકલવાનો કાર્યક્રમ યોજાયો - જવાનો

જામનગર: શહેરમાં આવેલા શેખર માધવાણી હોલ ખાતે કોર્પોરેટર ડિમ્પલ રાવલની અધ્યક્ષતમાં સરહદ પર તૈનાત જવાનોને પત્રના માધ્યમથી રાખડી મોકલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જામનગરમાં સરહદ પર તૈનાત જવાનોને પત્રના માધ્યમથી રાખડી મોકલવાનો કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Jul 25, 2019, 4:26 AM IST

પત્રના માધ્યમથી રાખડી મોકલવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સખી મંડળ અને અન્ય મહિલા સંસ્થાઓ પણ જોડાઈ હતી. આમ તો મહિલાઓ સરહદ પર તો જઈ શકતી નથી. જેથી તેઓએ પત્રના માધ્યમથી દેશની સરહદ પર સુરક્ષા કરતા વીર જવાનો માટે રાખડી મોકલવામાં આવી રહી છે.

સરહદ પર તૈનાત જવાનોને રાખડી મોકલવી તે આપણી તેમના પ્રત્યેની લાગણી છે. આ રાખડીનું મુલ્ય દેખાવનું કે જથ્થાબંધ સંખ્યાનું મહત્વ નથી. સરહદ સુધી આપણે પ્રત્યક્ષ પહોંચી ન શકીએ પણ સરહદ પર તૈનાત દેશના સપૂતો સુધી આપણો આદર-પ્રેમ રાખડીના માધ્યમથી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં સખી મંડળ અને અન્ય મહિલા સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Intro:
Gj_jmr_07_foji_rakhdi_7202728_mansukh

એક રાખડી...આપણા સૈનિક ભાઈઓને નામ...
બાઈટ:ડિમ્પલ રાવલ-કોર્પોરેટર,એએમસી

જામનગરમાં શેખર માધવાણી હોલ ખાતે કોર્પોરેટર ડિમ્પલ રાવલની આગેવાનીમાં સરહદ પર તૈનાત જવાનોને પત્રના માધ્યમથી રાખડી મોકલવા નો કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી... તેમજ સખી મંડળ અને અન્ય મહિલા સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઇ હતી.... આમ તો મહિલાઓ સરપર જઈ શકતી નથી એટલે પત્રના માધ્યમથી દેશની બોર્ડર પર રખેવાળી કરતા વીર જવાનોને રાખડી મોકલવામાં આવી રહી છે....

સરહદ પર તૈનાત આપણા સીમા પ્રહરીને રાખડી મોકલવામાં કેન્દ્ર સામે કાંઈ હોય તો તે તેમના પ્રત્યે આપણી લાગણી છે... રાખડીના મૂલ્યનું દેખાવનું કે પછી જથ્થાબંધ સંખ્યાનું ઝાઝુ મહત્વ નથી....

સરહદ સુધી આપણે ભલે પ્રત્યક્ષ પહોંચી ન શકીએ પણ સરહદ પર તૈનાત દેશના સપૂતો સુધી આપણો આદર પ્રેમ રાખડી ના માધ્યમથી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.....

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.