ETV Bharat / state

દિગ્વિજય પ્લોટમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો - Arjun pandya

જામનગરઃ શહેરના દિગ્વિજય પ્લોટમાંથી 2 દિવસ પૂર્વે ગૂમ થયેલા આશાસ્પદ ભાનુશાળી યુવાનનો બુધવારે કબીર લહેર તળાવમાંથી મૃતદેહ મળી આવતાં તર્ક-વિતર્કો થઈ રહ્યાં છે.

સ્પોટ ફોટ
author img

By

Published : Apr 4, 2019, 6:57 AM IST

પ્રાથમિક તપાસમાં યુવાને આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. આશાસ્પદ યુવાનનો મૃતદેહ મળી આવતાં ભાનુશાળી સમાજમાં અરેરાટી વ્યાપી છે.

મળતી વિગતો મુજબ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા આશિષ લેખરાજ મંગે નામનો યુવાન 3 એપ્રિલેસાંજે 7કલાકેથી ઘરેથી ચાલ્યો ગયો હતો.

બીજી તરફએલસીબી દ્વારા સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ મૃતદેહ આશિષ લેખરાજ મંગે નામના આશાસ્પદ યુવાનનો છે. આશિષ ખાનગી કંપનીમાં એન્જીનિયર તરીકે ફરજ બજાવતો હતો.તેની હોન્ડા બાઇક પણ ગોરધન પાટીયા પાસેથી મળી આવી હતી હાલમાં પોલીસ દ્વારા આ બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

R_GJ_JMR_01_YUVAK MRUTDEH_03-04-19

સ્લગ : યુવક મૃતદેહ 

ફોરમેટ : એવિ 

રિપોર્ટર : અર્જુન પંડયા

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાંથી બે દિવસ પૂર્વે ગૂમ થયેલ આશાસ્પદ ભાનુશાળી યુવાનનો આજે વહેલી સવારે કબીર લહેર તળાવમાંથી મૃતદેહ મળી આવતાં  તર્ક-વિતર્કો થઈ રહ્યાં છે. જો કે, પ્રાથમિક તપાસમાં યુવાને આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. આશાસ્પદ યુવાનનો મૃતદેહ મળી આવતાં ભાનુશાળી સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

મળતી વિગતો મુજબ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા આશિષ લેખરાજ મંગે નામનો યુવાન તા. 3-4ના રોજ સાંજે સાત કલાકેથી ઘરેથી ચાલ્યો ગયો  હતો.

બીજી તરફ  એલસીબી દ્વારા સ્થળ તપાસ કરતાં  જાણવા મળ્યું હતું કે આ મૃતદેહ આશિષ લેખરાજ મંગે નામના આશાસ્પદ યુવાનનો છે. આશિષ ખાનગી કંપનીમાં એન્જીનિયર તરિકે ફરજ બજાવતો હતો.

તેની હોન્ડા બાઇક પણ ગોરધનપર પાટીયા પાસેથી મળી આવી હતી હાલમાં પોલીસ દ્વારા આ બનાવ અંગે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.