ETV Bharat / state

જામનગરમાં શનિ જ્યંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી - riligious

જામનગરઃ શહેરના નાગેશ્વર મંદિર પાસે આવેલા શનિ મંદિરમાં શનિ જયંતિ નિમિત્તે ભગવાન શનિદેવને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.જેમાં શનિ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

જામનગરમાં શનિ જ્યંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી
author img

By

Published : Jun 4, 2019, 6:37 AM IST

જામનગરમાં આવેલા પ્રખ્યાત શનિ મંદિરમાં અન્નકુટમાં છ કિલોનો લાડુ પણ ધરવામાં આવ્યો છે. શનિભક્તોએ કેક કાપી શની ભગવાનની જન્મ જયંતિ ઉજવી હતી. જામનગરનુ આ શનિ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. જેમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે.

જામનગરમાં શનિ જ્યંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી

વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે અને સાંજે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

GJ_JMR_08_06 _SANI JAYNTI_7202728

જામનગરમાં શનિ જ્યંતી પર શનિ મંદિરમાં અન્નકૂટ...ભક્તોની ભારે ભીડ

Feed ftp

જામનગરમાં નાગેશ્વર મંદિર પાસે આવેલા શનિ મંદિરમાં શનિ જયંતિ નિમિત્તે ભગવાન શનિદેવને અન્નકૂટ ધરવામાં આવ્યા છે..... તો શનિ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે....

જામનગરમાં આવેલા પ્રખ્યાત શનિ મંદિરમાં આજરોજ છ કિલો નો લાડુ પણ ધરવામાં આવ્યો છે... તેમજ કેક કાપી શની ભગવાનની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે.... જામનગરમાં આવેલા શનિ મંદિરમાં દૂરદૂરથી ભક્તો દર્શને આવે છે.... અને વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે... વહેલી સવારે અને સાંજે મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું છે.....

જામનગરમાં આવેલા શનિ મંદિરમાં પ્રથમ વખત ભગવાનની કેક કાપી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.