લોકસભામાં બ્યુંગલ વાગી ચૂક્યા છે, ત્યારે નેતાઓનો પક્ષ પલટાની સીઝન હજુ પણ ક્યાંકને ક્યાંક યથાવત જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા છે, ત્યારે રવિન્દ્ર જાડેજાના બહેન પણ કોંગ્રેસમાં જોડાયા છે. એક જ પરિવારના 2 સભ્યોમાંથી એક ભાજપમાં અને એક કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયાં છે. હાલમાં જ કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ રવિન્દ્ર જાડેજાની બહેનને હાર્દિક પટેલે ખેસ પહેરાવી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો.
ભાભી ભાજપમાં નણંદ કોંગ્રેસમાં, રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જોડાયા કોંગ્રેસમાં
જામનગર: લોકસભાની ચૂટણીનો માહોલ તેજ બની રહ્યો છે. જેને લઇને જામનગરના કાલાવડ ખાતે કોંગ્રેસની સભા યોજાઇ હતી. આ સભામાં સ્ટાર પ્રચારકો હાજર રહ્યા હતાં અને સભામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.
લોકસભામાં બ્યુંગલ વાગી ચૂક્યા છે, ત્યારે નેતાઓનો પક્ષ પલટાની સીઝન હજુ પણ ક્યાંકને ક્યાંક યથાવત જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા છે, ત્યારે રવિન્દ્ર જાડેજાના બહેન પણ કોંગ્રેસમાં જોડાયા છે. એક જ પરિવારના 2 સભ્યોમાંથી એક ભાજપમાં અને એક કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયાં છે. હાલમાં જ કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ રવિન્દ્ર જાડેજાની બહેનને હાર્દિક પટેલે ખેસ પહેરાવી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો.
રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા અને પિતા અનિરૂધ્ધસિંહ કોંગ્રેસમાં જોડાયા
જામનગર: લોકસભાની ચૂટણીનો માહોલ તેજ બની રહ્યો છે. જેને લઇને જામનગરના કાલાવડ ખાતે કોંગ્રેસની સભા યોજાઇ હતી. આ સભામાં સ્ટાર પ્રચારકો હાજર રહ્યા હતાં અને સભામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.
લોકસભામાં બ્યુંગલ વાગી ચૂક્યા છે, ત્યારે નેતાઓનો પક્ષ પલટાની સીઝન હજુ પણ ક્યાંકને ક્યાંક યથાવત જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા છે, ત્યારે રવિન્દ્ર જાડેજાના બહેન અને તેમના પિતા કોંગ્રેસમાં જોડાયા છે. એક જ પરિવારના 3 સભ્યોમાંથી એક ભાજપમાં અને બે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયાં છે. હાલમાં જ કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ રવિન્દ્ર જાડેજાની બહેન અને પિતાને હાર્દિક પટેલે ખેસ પહેરાવી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો.
Conclusion: