ETV Bharat / state

જામનગરના સંવેદનશીલ વિસ્તારની સ્થિતિનો તાગ મેળવવા રેપિડ એક્શન ફોર્સે માર્ચ કર્યો - Sensitive area

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સની (RAF) એક પ્લાટુન આવી હતી. જેમાં 50 જેટલા જવાનોએ શહેરના જુદા જુદા વિસ્તારમાં માર્ચ કરીને જે તે વિસ્તારની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સમગ્ર માર્ચ માટે શહેર પોલીસ ડિવિઝન A, B અને Cના ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

Rapid Action Force
રેપિડ એક્શન ફોર્સ
author img

By

Published : Feb 10, 2020, 3:38 PM IST

જામનગર: જામનગર શહેરના જે વિસ્તાર અતિસંવેદનશીલ છે તે વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સની (RAF) માર્ચ કરવામાં આવી હતી. હુલ્લડ અથવા કોમી રમખાણ જેવી સ્થિતિને પહોંચીવળવા માટે અવારનવાર રેપીડ એકશન ફોર્સ દ્વારા માર્ચ કાઢવામાં આવતી હોય છે. જેના ભાગ રૂપે જિલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંવેદનશીલ વિસ્તારની સ્થિતિનો તાગ મેળવવા રેપિડ એક્શન ફોર્સે માર્ચ કર્યો

Intro:Gj_jmr_04_raf_march_av_7202728_mansukh

જામનગરમાં સંવેદનશીલ વિસ્તારમાં
RAFની માર્ચ...જુઓ વિડીયો

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં એક પિરિચિત અભ્યાસ અને વિસ્તાર ઓળખ માટે રેપિડ એક્શન ફોર્સની એક પ્લાટુન આવી હતી. જેમાં 50 જેટલા જવાનોએ જુદા જુદા વિસ્તારમાં માર્ચ કરીને જે તે વિસ્તારની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સમગ્ર માર્ચ માટે શહેર પોલીસ ડિવિઝન A,B અને Cના ઉચ્ચ અધિકારીઓનો પૂરતો સહયોગ પ્રાપ્ત થયો હતો.

ખાસ કરીને જામનગર શહેરમાં જે અતિસંવેદનશીલ વિસ્તાર છે તે વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સની માર્ચ કરવામાં આવી હતી.... હુલ્લડ તેમજ કોમી રમખાણ વખતે સ્થિતિને થાળે પાડવા માટે અવારનવાર રેપીડ એકશન ફોર્સ દ્વારા એક્સેસાઇજ કરવામાં આવતી હોય છે જેના ભાગ રૂપે જિલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ આજે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું....
Body:MsConclusion:Jmr
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.