ETV Bharat / state

Pollution due to lease: જામનગરના મિયાત્રા ગામના લોકો લીઝના કારણે પરેશાન - Pollution due to lease

જામનગરના મિયાત્રા ગામના લોકોએ કલેક્ટર(Application form Collector) કચેરીએ આવેદન પત્ર આપ્યું છે. ગ્રામજનો લીઝમાં કરવામાં આવતા(Pollution due to lease) બ્લાસ્ટના કારણે અવારનવાર ઇજાગ્રસ્ત બની રહ્યા છે. મિયાત્રા ગામમાં મોટાભાગના ખેડૂતો અને માલધારીઓ વસવાટ કરી રહ્યા છે.

Pollution due to lease: જામનગરના મિયાત્રા ગામના લોકો લીઝના કારણે પરેશાન

author img

By

Published : Mar 16, 2022, 2:13 PM IST

જામનગરઃ શહેરના મિયાત્રા ગામના ગ્રામજનો આજ રોજ જિલ્લા કલેકટર કચેરીએ મામલતદારને આવેદનપત્ર(Application form Collector)પાઠવ્યું છે. મિયાત્રા ગામમાં બે લીઝના કારણે ગ્રામજનો પરેશાન બન્યા છે. ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે તો ગ્રામજનો લીઝમાં (Pollution due to lease)કરવામાં આવતા બ્લાસ્ટના કારણે અવારનવાર ઇજાગ્રસ્ત બની રહ્યા છે. મિયાત્રા ગામમાં મોટાભાગના ખેડૂતો(Jamnagar lease work)અને માલધારીઓ વસવાટ કરી રહ્યા છે.

કલેકટર કચેરીએ આવેદનપત્ર

લીઝના કારણે પ્રદૂષણ થાય છે - આ ગામની વસ્તી 1200 જેટલી છે ત્યારે ગ્રામજનોએ માંગ કરી(Jamnagar Collectorate)રહ્યા છે કે રાજ્ય સરકારે તાત્કાલિક બંધ કરવી જોઈએ કારણ કે લીઝના કારણે પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે.મીયાત્રા ગામના ગ્રામજનોએ થોડા દિવસ પહેલાં પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અને લીઝ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે જિલ્લા કલેકટર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજ રોજ ફરી ગ્રામજનો એકઠા થયા હતા અને મામલતદારને આવેદન પાઠવ્યું આવેદનપત્ર પાઠવ્યું છે.

આ પણ વાંચોઃ નર્મદાના સિસોદરા ગામે રેતીની લીઝ શરૂ કરવા સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

મામલતદારને આવેદનપત્ર - જામનગર મિયાત્રા ગામમાં લીઝ રદ કરવા બાબતે કલેકટર કચેરીએ મામલતદારને આવેદનપત્ર છે. જહાજ એન્ટરપ્રાઇઝ તથા કિશન એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવે છે. બ્લાસ્ટના કારણે ખેડૂતોના પાકને નુકસાન તેમજ ગ્રામજનો પણ ઇજાગ્રસ્ત થતા હોવાની રાવ છે. બ્લાસ્ટના કારણે મકાનમાં તિરાડ પડી જતી હોવાની ગ્રામજનોની ફરિયાદ છે.
આ પણ વાંચોઃ જામનગર: જામજોધપુરના આમરાપર ગામે 140 કરોડની લીઝ વિવાદમાં લીઝ માલિકે સ્પષ્ટતા કરી કે...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.