જામનગર :જાણીતા એડવોકેટ રાજેન્દ્ર સિંહ ઝાલા(રાજભા ઝાલા)એ સોશ્યિલ મીડિયામાં રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી પર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાજેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઓમ યાદવે સમાજમાં વેમશ્ય ફેલાઈ તેવી ટિપ્પણી કરી છે, અને સાઇબર ક્રાઈમ દ્વારા આરોપી ઓમ યાદવની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરી છે.