જામનગરના સુવરડા ગામે રસીલાબેન બાલેશભાઈ છૈંયા નામની પરિણીતા વાડીએ કામ કરી રહી હતી. ત્યારે તેનો ત્રણ વર્ષનો પુત્ર શિવમ લપસીને 115 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા માતા રસીલાબેને તરત જ કૂવામાં છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ વાડીએ કામ કરતાં શ્રમિકો અને અન્ય ગ્રામજનો દોડી આવ્યા હતાં અને રસીલાબેનને કૂવામાંથી બહાર કાઢ્યા હતાં.
જામનગરમાં ડૂબતા બાળકને બચાવવા શ્રમિક માતાએ લગાવી મોતની છલાંગ - latest jamnagar news
જામનગર: જામનગર-કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામે માસૂમ બાળક લપસીને કૂવામાં પડતા બાળકને બચાવવા માતાએ પણ છલાંગ લગાવી હતી. જો કે, કમનસીબે ત્રણ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે માતાને ગ્રામજનોએ બચાવી લેતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરમાં ડૂબતા બાળકને બચાવવા શ્રમિક માતાએ લગાવી મોતની છલાંગ
જામનગરના સુવરડા ગામે રસીલાબેન બાલેશભાઈ છૈંયા નામની પરિણીતા વાડીએ કામ કરી રહી હતી. ત્યારે તેનો ત્રણ વર્ષનો પુત્ર શિવમ લપસીને 115 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા માતા રસીલાબેને તરત જ કૂવામાં છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ વાડીએ કામ કરતાં શ્રમિકો અને અન્ય ગ્રામજનો દોડી આવ્યા હતાં અને રસીલાબેનને કૂવામાંથી બહાર કાઢ્યા હતાં.
Intro:Gj_jmr_04_child_mot_av_7202728_mansukh
જામનગરના સુવરડા ગામે શ્રમિક મહિલાએ બાળકને બચાવવા લગાવી મોતની છલાંગ....બાળકનું નીપજ્યું મોત
જામનગર: જામનગર-કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામે માસૂમ બાળક લપસીને કૂવામાં પડતાં બાળકને બચાવવા માતાએ પણ છલાંગ લગાવી હતી. જો કે, કમનસીબે ત્રણ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે માતાને ગ્રામજનોએ બચાવી લેતાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.....
જામનગરના સુવરડા ગામે રસીલાબેન બાલેશભાઈ છૈંયા નામની પરિણીતા વાડીએ કામ કરી રહી હતી ત્યારે તેણીનો ત્રણ વર્ષનો પુત્ર શિવમ્ લપસીને 115 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં માતા રસીલાબેને તુરંત જ કૂવામાં છલાંગ લગાવી હતી અને ઘટનાની જાણ થતાં જ વાડીએ કામ કરતાં શ્રમિકો-ગ્રામજનો દોડી આવ્યા હતાં અને રસીલાબેનને કૂવામાંથી બહાર કાઢ્યા હતાં.
બીજી તરફ 115 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં ત્રણ વર્ષનો માસૂમ શિવમ્ પાણીમાં ગરક થઈ ગયો હતો અને શોધખોળ કરવા છતાં બાળક ન મળતાં જામનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે, કમનસીબે આ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું અને હાલ મહિલાને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
Body:MansukhConclusion:Jamngar

TAGGED:
latest jamnagar news