ETV Bharat / state

જામનગરમાં 20 લાખના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું - Destroyed

જામનગર: જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવા આવ્યું છે. રૂપિયા 20 લાખની કિંમતના વિદેશી દારૂ પર વહેલી સવારે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

policepolice
author img

By

Published : Jul 19, 2019, 3:43 AM IST

કડાણા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં પ્રાંત અધિકારી કે.યુ. જેઠવા, ASP સંદીપ ચૌધરી અને પડાણા પોલીસ સ્ટેશનના PSI ડી. એસ. વાઢેર તથા નશાબંધીના PSI સહદેવ સિંહ વાળાની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં 20 લાખના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં બે કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

Intro:GJ_JMR_04_18_JULY_DARU_7202728_MANSUKH

જામનગરના પડાણા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ 20 લાખના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું

જામનગરના પડાણા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવા આવ્યું છે... રૂપિયા ૨૦ લાખની કિંમતના વિદેશી દારૂ પર વહેલી સવારે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને નાશ કરવામાં આવ્યું છે....

કડાણા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં પ્રાંત અધિકારી કે.યુ. જેઠવા,એએસપી સંદીપ ચૌધરી અને પડાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી એસ વાઢેર તથા નશાબંધીના પીએસઆઇ સહદેવ સિંહ વાળાની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.....

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં બે કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો... ત્યારે હાલર પંથકમાં વિદેશી દારૂ મોટા પ્રમાણમાં મળી આવતો હોવાથી તેનો નાશ કરવામાં આવી રહ્યો છે....Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.