ETV Bharat / state

જામનગર SOGએ 6 બાઈક સાથે બે આરોપીને ઝડપી 1.20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

author img

By

Published : Sep 3, 2020, 1:40 PM IST

જામનગર જિલ્લામાંથી બાઇક ચોરીની એક ઘટના સામે આવી હતી. બાઇકની ચોરી કરનારા બન્ને ઇસમોને જામનગર SOG પોલીસ દ્વારા વોચ ગોઠવી ચોરની 6 બાઈક સાથે ઝડપી પાડ્યા હતા અને રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જામનગર SOGએ 6 બાઈક સાથે બે આરોપીને ઝડપી પાડયા્
જામનગર SOGએ 6 બાઈક સાથે બે આરોપીને ઝડપી પાડયા્જામનગર SOGએ 6 બાઈક સાથે બે આરોપીને ઝડપી પાડયા્

જામનગરઃ શહેર અને રાજકોટમાંથી બાઇકની ચોરી કરનારા બે ઇસમોને જામનગર SOGએ શંકર ટેકરી વિસ્તારમાંથી દબોચી લીધા હતા બને ઈસમો બાઈક ચોરીમાં માહેર છે. બાઇકની ચોરી કર્યા બાદ અન્ય જિલ્લામાં બાઈક વહેંચતા હોવાનું બહાર આવ્યું હતુ. SOG પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને બંને બાઇક ચોરને 6 બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. પુછપરછ દરમિયાન બે બાઈક રાજકોટમાંથી ચોરી હોવાનું કબુલ્યું હતુ, તો ચાર બાઈક જામનગર શહેરમાંથી ચોરી થયા હતા.

જામનગર SOGએ 6 બાઈક સાથે બે આરોપીને ઝડપી પાડયા્
ચોરી કરનારા બે ઇસમો વિશાલ પરમાર અને વિજય બાબરીયાને SOGએ ઝડપીને 6 ગુનાઓનો ભેદ ઉકલ્યો હતો. બને આરોપી પાસેથી પોલીસે રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને આરોપીઓ જામનગર જિલ્લા ઉપરાંત રાજકોટમાંથી પણ બાઇકની ઉઠાંતરી કરી હતી. SOG સ્ટાફના રવિ બુજડ, હિતેશ ચાવડા, દિનેશ સાગઠિયાની ઉમદા કામગીરીથી બંને બાઈક ચોર ઝડપાયા હતા. પીઆઇ ગાધે, પીએસઆઇ વી કે ગઢવીના માર્ગદર્શનમાં સમગ્ર કામગીરી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.