ETV Bharat / state

જામનગરમાં બિનઅધિકૃત મીઠાના અગરોને લઈને ગ્રામજનોનો વિરોધ

જામનગર:જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામમાં સમગ્ર ગ્રામવાસીઓએ એકત્ર થઇ અને ગામ પાસે આવેલા બિનઅધિકૃત મીઠાના અગરોને લઈને વિરોધ કર્યો હતો.

બિનઅધિકૃત મીઠાના અગરોને લઈને ગ્રામજનોનો વિરોધ
author img

By

Published : May 7, 2019, 11:28 AM IST

મળતી માહીતી મુજબ જામ સાહેબના સમયમાં પ્રોટેક્શન દિવાલ ઉભી કરવામાં આવી હતી પરંતુ આ દિવાલ તોડી ત્યાં મીઠાના અગરો ઉભા કરવામાં આવ્યા હતા. લીઝ પુરી થઈ જતા પણ બિનઅધિકૃત રીતે આ અગરો ચલાવવામાં આવી રહ્યો હતો ત્યારે કાલાવડ ના ધારાસભ્ય પ્રવીણ મુછડીયા દ્વારા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા.

બિનઅધિકૃત મીઠાના અગરોને લઈને ગ્રામજનોનો વિરોધ

આ અગરોના પાણી આસપાસના આવેલા ખેતીની જમીનમાં વહી જતા ખેતી લાયક જમીન બરબાદ થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. આ મીઠાના અગરના કારણે ખેતરમાં ખરાસ વાળુ પાણી જવાથી ખેતીની જમીનો બરબાદ થઈ રહી હતી તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા.

Intro:જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયાગામ એ સમગ્ર ગ્રામજનોએ એકત્ર થઇ અને ગામ પાસે આવેલા બિનઅધિકૃત મીઠાના અગરોને લઈને વિરોધ નોંધાવ્યો હતો.

Body:જામ સાહેબના સમયમાં પ્રોટેક્શન દિવાલ ઉભી કરવામાં આવી હતી પરંતુ આ દિવાલ તોડી મીઠાના અગરો ઉભા કરવામાં આવ્યા છે અમે લીઝ પુરી થઈ જતા પણ બિન અધિકૃત રીતે આ અગરો ચલાવવામાં આવે છે તેવા આક્ષેપો કાલાવડ ના ધારાસભ્ય પ્રવીણ મુછડીયા દ્વારા કરવામાં આવ્યા હતા.Conclusion:આ અગરોના પાણી આજુબાજુના ગામના જવાથી ખેતીની જમીન બરબાદ થતા ગ્રામજનો નારાજ થયા છે. આ મીઠાના અગરના કારણે ખેતરમાં ખરાસ વાળું પાણી જવાથી ખેતીની જમીનો બરબાદ થઈ રહી છે તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપો સાથે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

બાઈટ : પ્રવિણભાઇ મુસડીયા ( ધારાસભ્ય કાલાવડ)
બાઈટ : જીવણભાઈ કુંભરવાડિયા( કોંગી આગેવાન )
બાઈટ : છગનભાઈ દેવજીભાઈ ( ખેડૂત )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.