ETV Bharat / state

જામનગરના જિલ્લામાં આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સગર્ભા મહિલાઓને મચ્છરદાની વિતરણ કરાઈ - mosquito net

જામનગરઃ સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થવાથી મચ્છરોનો ઉપદ્રવ થયો છે, તેના કારણે જિલ્લા આરોગ્ય ખાતુ કાર્યરત થયું છે લોકોને બિમારીથી બચાવવા માટે આરોગ્વ વિભાગ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લાના ગામડાના લોકોને આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સભર્ગા મહિલાઓને મચ્છરદાની વિતરણ કરવામાં આવી હતી.

જામનગરના જિલ્લામાં આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સગર્ભા મહિલાઓને મચ્છરદાની વિતરણ કરાઈ
author img

By

Published : Sep 8, 2019, 5:57 AM IST

જામનગર જિલ્લાના લાલપુર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપરટોડાના પીપરટોડા ગામમાં જિલ્લા પંચાયત, જામનગરના પ્રમુખ નયનાબેન પ્રવીણભાઈ માધાણી, ચેરમેન, જાહેર આરોગ્ય સમિતિ રેખાબેન અરવિંદભાઈ ગજેરા, ગામના સરપંચ– લાખાભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, ઉપસરપંચ- પંકજસિંહ જાડેજા, રોગી કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી-સુરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લાના લોક આગેવાન – પ્રવીણભાઈ માધાણી અને અરવિંદભાઈ ગજેરા, જિલ્લા મેલેરિયા અધિકારી જે.એન.પારકર, મેડીકલ ઓફસર ડો. પી.એમ.ખાણધર, ડો. એચ.એચ. મકવાણા, ડે. જિલ્લા આઈ.ઈ.સી. ઓફીસર નીરજ મોદી, અને પીપરટોડાના સુપરવાઈઝર જી.આર. ખરા, જિલ્લા સુપરવાઈઝર-ડી.પી. પંડયા, રાકેશ એમ. શાહ તેમજ આશા બહેનો, આરોગ્ય કર્મચારીઓની હાજરીમાં વર્ષ ૨૦૧૯ ની નોંધાયેલ સગર્ભા (ANC) બહેનોને મહાનુભાવોના હસ્તે LLIN’s મચ્છરદાની વિના મુલ્ય વિતરણ કરી આ ઝુબેશની શરુઆત જિલ્લામાં કરવામાં આવી છે.

Intro:
Gj_jmr_01_machardani_av_7202728_mansukh

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સગર્ભા મહિલાઓને મચ્છરદાની વિતરણ કરાઈ

જામનગર : લાલપુર, પ્રા.આ.કેન્દ્ર-પીપરટોડા ના ગામ-પીપરટોડામાં જીલ્લા પંચાયત, જામનગરના પ્રમુખ - શ્રીમતી નયનાબેન પ્રવીણભાઈ માધાણી, ચેરમેન, જાહેર આરોગ્ય સમિતિ – શ્રીમતી રેખાબેન અરવિંદભાઈ ગજેરા, ગામના સરપંચ– લાખાભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, ઉપસરપંચ- પંકજસિંહ જાડેજા, રોગી કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી-સુરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લાના લોક આગેવાન – પ્રવીણભાઈ માધાણી અને અરવિંદભાઈ ગજેરા, જીલ્લા મેલેરિયા અધિકારી જે.એન.પારકર, મેડીકલ ઓફસર ડો. પી.એમ.ખાણધર, ડો. એચ.એચ. મકવાણા, ડે. જીલ્લા આઈ.ઈ.સી. ઓફીસર નીરજ મોદી, અને પીપરટોડાના સુપરવાઈઝર જી.આર. ખરા, જીલ્લા સુપરવાઈઝર-ડી.પી. પંડયા, રાકેશ એમ. શાહ તેમજ આશા બહેનો, આરોગ્ય કર્મચારીઓની હાજરીમાં વર્ષ ૨૦૧૯ ની નોંધાયેલ સગર્ભા (ANC) બહેનોને મહાનુભાવોના હસ્તે LLIN’s મચ્છરદાની વિના મુલ્ય વિતરણ કરી આ ઝુબેશની શરુઆત જીલ્લામાં કરવામાં આવી.Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.