ETV Bharat / state

જામનગર કલેકટર રવિશંકરને મળ્યો શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી એવોર્ડ, રાજ્યપાલે કર્યો અર્પણ - શ્રેષ્ઠ નોડલ ઓફિસર

જામનગર જિલ્લાની વહીવટીક્ષેત્રની સફળતાઓ સૌ અધિકારીગણનું ધ્યાન ખેચ્યું છે. બે અધિકારીઓની ચૂંટણી સંબંધિત શ્રેષ્ઠ કામગીરીએ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. જિલ્લા કલેકટર રવિશંકરને રાજ્યમાં શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવાને શ્રેષ્ઠ નોડલ ઓફિસર (સ્વીપ) જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર રવિશંકરની ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવાની શ્રેષ્ઠ નોડલ ઓફિસર (સ્વીપ) તરીકે પસંદગી કરવામાં આવી છે.

jamnagar collector awarded the districts best district election officer by governor
રાજ્યપાલના હસ્તે જામનગર કલેકટર રવિશંકરને મળ્યો શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી એવોર્ડ એનાયત
author img

By

Published : Jan 25, 2020, 3:06 PM IST

ગાંધીનગરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે રાજ્યપાલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં બન્ને અધિકારીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું છે...બન્ને અધિકારીઓને પ્રાપ્ત થયેલા બહુમાન અંગે જિલ્લા વહીવટીતંત્રનાં ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓએ ગૌરવની લાગણી અનુભવી બન્નેને અભિનંદન પાઠવ્યા છે.

કલેકટર રવિશંકરને મળ્યો શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી એવોર્ડ

જિલ્લા કલેકટર રવિશંકરે આ બહુમાન અંગેનો સમગ્ર શ્રેય જિલ્લાની ટીમને આપ્યો છે. તેઓએ કહ્યું કે, જિલ્લાની ટીમ વતી તેઓ આ એવોર્ડ સ્વીકાર્યો છે... જ્યારે નાયબ ડીડીઓ અફસાના મકવાએ પણ પોતાને મળેલા એવોર્ડનો શ્રેય કલેકટર, ડીડીઓના માર્ગદર્શન અને અધિક કલેકટર, ડે.ડીઇઓના તથા અન્ય કર્મીઓના સહકારને આપ્યો છે. આમ બન્ને અધિકારીઓએ જામનગરને ગૌરવ અપાવ્યું છે.

Intro:Gj_jmr_01_sdm_rajypal_av_7202728_mansukh
જામનગરના કલેકટરને રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે રાજ્યપાલ હસ્તેક એવોર્ડ અપાયો

જામનગર જિલ્લાનાં બે અધિકારીઓએ ચૂંટણી સંબંધિત શ્રેષ્ઠ કામગીરી કરીને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. જિલ્લા કલેકટર રવિશંકરને રાજ્યમાં શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવાને શ્રેષ્ઠ નોડલ ઓફિસર (સ્વીપ) જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર રવિશંકરની ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવાની શ્રેષ્ઠ નોડલ ઓફિસર (સ્વીપ) તરીકે પસંદગી કરવામાં આવી છે.

આજ રોજ ગાંધીનગરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે રાજ્યપાલનાં અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમમાં બન્ને અધિકારીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું છે...બન્ને અધિકારીઓને પ્રાપ્ત થયેલા બહુમાન અંગે જિલ્લા વહીવટીતંત્રનાં ઉચ્ચ અધિકારીઓ, કર્મારીઓએ ગૌરવની લાગણી અનુભવી બન્નેને અભિનંદન પાઠવ્યા છે.
જિલ્લા કલેકટર રવિશંકરે આ બહુમાન અંગેનો સમગ્ર શ્રેય જિલ્લાની ટીમને આપ્યો છે. તેઓએ કહ્યું કે, જિલ્લાની ટીમ વતી તેઓ આ એવોર્ડ સ્વીકાર્યો છે... જ્યારે નાયબ ડીડીઓ અફસાના મકવાએ પણ પોતાને મળેલા એવોર્ડનો શ્રેય કલેકટર, ડીડીઓના માર્ગદર્શન અને અધિક કલેકટર, ડે.ડીઇઓના તથા અન્ય કર્મીઓના સહકારને આપ્યો છે. આમ બન્ને અધિકારીઓએ જામનગરને ગૌરવ અપાવ્યું છેBody:MsConclusion:Jmr
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.