ETV Bharat / state

જામનગરમાં RTOના નવા નિયમોની અમલવારી શરુ

જામનગર: રાજ્યમાં આજથી RTOના નવા નિયમોની અમલવારી કરવામાં આવી છે, ત્યારે જામનગરમાં મોટાભાગના વાહનચાલકો નિયમનું પાલન કરતા જોવા મળ્યા છે. હેલ્મેટ પહેરીને વાહનચાલકો વાહન લઈ પસાર થઈ રહ્યા છે.

etv bharat jamnagar
author img

By

Published : Sep 16, 2019, 12:28 PM IST

જામનગરવાસીઓ રાજ્ય સરકારના નવા નિયમોને આવકારી રહ્યા છે. મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરી ઘરની બહાર નિકળી રહ્યા છે. જામનગરમાં સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર સાત રસ્તા પરથી પસાર થતા મોટા ભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે.

જામનગરમાં RTOના નવા નિયમોની અમલવારી શરુ

જામનગરમાં અમુક સંસ્થાઓ દ્વારા હેલમેટના કાયદાનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આથી ફરજિયાત હેલ્મેટ PUC અને ચાલુ વાહને ફોન પર વાત કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં અકસ્માતમાની સંખ્યા નિવારવા માટે હેલ્મેટનો કાયદો લવાયો છે.

Intro:
Gj_jmr_01_rto_helment_avb_702728_mansukh

જામનગરમાં હેલ્મેટના કાયદાને સારો પ્રતિસાદ, મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરી નીકળી રહ્યા છે ઘરની બહાર

રાજ્યમાં આજથી RTOના નવા નિયમોની અમલવારી કરવામાં આવી છે....જામનગરમાં મોટાભાગના વાહનચાલકો નિયમનું પાલન કરતા જોવા મળ્યા છે...હેલ્મેન્ટ સાથે વાહનચાલકો વાહન લઈ પસાર થઈ રહ્યા છે.....

જામનગર વાસીઓ રાજ્ય સરકારના નવા નિયમોને આવકારી રહ્યા છે.... મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરી ઘરની બહાર નિકળી રહ્યા છે..... જામનગરમાં સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર સાત રસ્તા પરથી પસાર થતા મોટા ભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે.....

જોકે જામનગરમાં અમુક સંસ્થાઓ દ્વારા હેલમેટના કાયદાનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે..... આથી ફરજિયાત હેલ્મેટ પીયુસી અને ચાલુ વાહને ફોન પર વાત કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

રાજ્યમાં અકસ્માતમાંની સંખ્યા નિવારવા માટે હેલ્મેટનો કાયદો લવાયો છેBody:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.