જામનગર: જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયાની ઘટના સામે આવી હતી. જામજોધપુરના સત્તાપરથી ઉદેપુર વચ્ચેના રસ્તા પર કોઝવેમાં ધસમસતા પ્રવાહમાં ચાર લોકો તણાયા હતા.
જામજોધપુર નજીક કોઝવેમાં 4 વ્યક્તિ તણાયા, 2ના મોત, 2ની શોધખોળ શરૂ - Latest jamnagar news
જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયાની ઘટના સામે આવી હતી. સત્તાપરથી ઉદેપુર વચ્ચેના રસ્તા પર કોઝવેમાં ધસમસતા પ્રવાહમાં ચાર લોકો તણાયા હતા.
જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયા, બેના મોત જ્યારે બે બાળકોની શોધખોળ શરૂ
જામનગર: જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયાની ઘટના સામે આવી હતી. જામજોધપુરના સત્તાપરથી ઉદેપુર વચ્ચેના રસ્તા પર કોઝવેમાં ધસમસતા પ્રવાહમાં ચાર લોકો તણાયા હતા.