સમગ્ર ઘટના વિશે વાત કરીએ, તો રાજકુમાર સંતોષીએ જામનગરના ઉદ્યોગપતિને આપેલા 90 લાખના 9 ચેક બાઉન્સ થયા હતા. ચેક બાઉન્સ થતા ઉદ્યોગપતિ જીતુલાલે ફરિયાદ નોંધાવી હતી. જો કે, 2017થી રાજકુમાર સંતોષી કોર્ટમાં હાજર રહેતા ન હતા. આજે કોર્ટમાં રાજકુમાર સંતોષીની પેશી કરવામાં આવી હતી.
ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા રાજકુમાર સંતોષીની જામનગર કોર્ટમાં પેશી - producer
જામનગરઃ કોર્ટમાં ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી હાજર રહ્યા હતા. જામનગરના ઉધોગપતિને અપાયેલા 9 ચેક બાઉન્સ થતાં કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો.
સ્પોટ ફોટો
સમગ્ર ઘટના વિશે વાત કરીએ, તો રાજકુમાર સંતોષીએ જામનગરના ઉદ્યોગપતિને આપેલા 90 લાખના 9 ચેક બાઉન્સ થયા હતા. ચેક બાઉન્સ થતા ઉદ્યોગપતિ જીતુલાલે ફરિયાદ નોંધાવી હતી. જો કે, 2017થી રાજકુમાર સંતોષી કોર્ટમાં હાજર રહેતા ન હતા. આજે કોર્ટમાં રાજકુમાર સંતોષીની પેશી કરવામાં આવી હતી.
R-GJ-JMR-01-10APRIL-RAJ KUMAR-TARIKH-MANSUKH
Feed ftp
ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીની જામનગર કોર્ટમાં પેશી.... ચેક પર કેસમાં પડી મુદત
જામનગરની કોર્ટમાં ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા પ્રોડ્યુસર રાજકુમાર સંતોષી હાજર રહ્યા હતા...જામનગરના ઉધોગપતિને અપાયેલા 9 ચેકો પરત ફરતા કોર્ટમાં કેસ કરાયો હતો....
ઉધોગપતિને આપેલ 90 લાખના 9 ચેકો પરત ફર્યા હતા...ચેક બાઉન્સ થતા જીતુલાલે ફરિયાદ નોંધાવી હતી...જો કે 2017થી રાજકુમાર સતોષી કોર્ટમાં હાજર રહેતા ન હતા...આજે કોર્ટમાં રાજકુમાર સંતોષીની પેશી થાય છે.....
ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીએ ઘાયલ ,ઘાતક જેવા ફિલ્મ બનાવ્યા છે.... અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા પ્રોડ્યુસર છે.... જામનગરના ઉદ્યોગપતિ જીતુ લાલે પ્રોફેસર રાજકુમાર સંતોષીને આર્થિક સંકડામણમાં મદદ કરી હતી.... જોકે રાજકુમાર સંતોષીએ જીતુ લાલ ને પૈસા આપવાના બદલે ચેક મોકલ્યા હતા અને બાઉન્સ થયા હતા... જામનગર કોર્ટમાં રાજકુમાર સંતોષી વિરુદ્ધ નેગોસીયેબલ એક મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે...
રાજકુમાર સંતોષીને આગામી મહિનાની તા.23 મે ની મુદ્દત પડી છે.....