જામનગરઃ શહેરમાં વર્ષોથી પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી નવાનગર નેચર ક્લબ દ્વારા નાના ધંધાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી છે. જે લોકોના લોકડાઉન દરમિયાન ધંધા બંધ છે તેમને મદદ કરવા માટે ઘણી સંસ્થાઓ આગળ આવે છે. ત્યારે નેચર કલબ દ્વારા નાના ધંધાર્થીઓને મદદ માટે 300 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ છે.
ખાસ કરીને પાંગરવા ચલાવતા ધંધાર્થીઓ, રિક્ષાચાલકો અને કારખાને જતા મજૂરોને નવાનગર નેચર કલબ દ્વારા 30 દિવસ ચાલે એટલુ રાશન આપવામાં આવ્યુ છે.
જામનગરમાં નવાનગર નેચર કલબ દ્વારા નાના ધંધાર્થીઓને રાશન કીટનું વિતરણ
દેશભરમાં લોકડાઉન-2 લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ આગળ આવીને ગરીબ લોકોને સમયસર ભોજન અને રાશન મળે તે માટે વ્યવસ્થા કરી રહી છે. જામનગરમાં નવાનગર નેચર કલબ દ્વારા નાના ધંધાર્થીઓને મદદ માટે 300 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
જામનગરમાં નેચર કલબ દ્વારા નાના ધંધાર્થીઓને રાશન કીટનું વિતરણ