ETV Bharat / state

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અર્જુન એવોર્ડ માટે નોમિનેટ, પત્ની સહિત મુખ્યપ્રધાને પણ પાઠવી શુભેચ્છા - રવિન્દ્ર જાડેજા

જામનગરઃ ગુજરાતી ક્રિકેટર અને જામનગરના પનોતા પુત્ર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરાયું છે. ત્યારે જાડેજાની પત્ની રીવા બા જાડેજા અને મુખ્યપ્રધાન રૂપાણીએ જાડેજાની સિદ્ધી લઈ ખુશી વ્યક્ત કરી હતી.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અર્જુન એવોર્ડ માટે નોમિનેટ, પત્ની અને મુખ્યપ્રધાને પાઠવી શુભેચ્છા
author img

By

Published : Aug 18, 2019, 2:07 PM IST

Updated : Aug 18, 2019, 2:49 PM IST

ક્રિકેટ જગતમાં "સર" ઉપનામથી જાણીતાં સ્ટાર ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરાયું છે. જેને લઈ જામનગરમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજર રહેલાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ખુશી કરી હતી. તેમણએ જણાવ્યું હતું કે, "આપણે સૌ ગુજરાતીઓ એ ગૌરવ લેવા જેવી બાબત છે કે, ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયું છે. હું તેમને હદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું."

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અર્જુન એવોર્ડ માટે નોમિનેટ, પત્ની સહિત મુખ્યપ્રધાને પણ પાઠવી શુભેચ્છા

આમ, ગુજરાતના ગૌરવ એવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની અર્જુન એવોર્ડ માટે પસંદગી થતાં જાડેજાની પત્ની રીવા , અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સહિત અનેક નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Intro:Gj_jmr_02_jadeja_award_ab_7202728_mansukh

જામનગરના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશન થતા રિવાબાએ ખુશી વ્યક્ત કરી

આગામી અર્જુન એવોર્ડ માટે ગુજરાત માંથી ભારતીય ક્રિકેટ ટિમ ના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું નામ નોમિનેટ થતાં રવિન્દ્ર જાડેજાના પત્ની અને મુખ્યમંત્રી દ્વારા જામનગરમાં ખુશી વ્યક્ત કરવામાં આવી હતી

આગામી અર્જુન એવોર્ડ માટે ગુજરાત માંથી જામનગર પનોતા પુત્ર અને ક્રિકેટ જગત ના "સર" ઉપનામથી જાણીતા સ્ટાર ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશન માં આવતા જામનગરમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો

જામનગર માં એક ખાનગી કાર્યક્રમમાં પધારેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે આપણે સૌ ગુજરાતીઓ એ ગૌરવ લેવા જેવી બાબત છે કે એક ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશન માં આવ્યું અને તેમણે આ માટે શુભેચ્છા પાઠવી હતી તેમજ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા એ પણ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે હું અને મારો પરિવાર આ બાબત થી ખુબ જ ખુશ છીએ એન તેમણે મીડિયાના મધ્યમ થી રવિન્દ્ર જાડેજાને શુભેચ્છા પાઠવી હતી આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા સાથે બીજા પણ જે નોમિનેટ હતા તે બધાને શુભેચ્છા પાઠવી હતીBody:મનસુખ સોલંકીConclusion:જામનગર
Last Updated : Aug 18, 2019, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.