ETV Bharat / state

કારગિલ વિજય દિવસ નિમિત્તે જામનગરના લાખોટા તળાવ ખાતે બેન્ડ કોન્સર્ટનું આયોજન - કારગીલ વિજય દિવસ ન્યુઝ

જામમગરઃ કારગિલ વિજય દિવસ નિમિત્તે જામનગરના લાખોટા તળાવ ખાતે બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્મી, નેવી અને એરફોર્સ દ્વારા ઉજવણી કરી વિવિધ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.

kargil victory day
author img

By

Published : Jul 25, 2019, 7:33 PM IST

આર્મી, નેવી અને એરફોર્સ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે લાખોટા તળાવ ખાતે સાંજે 6 વાગ્યે બેન્ડ કોન્સર્ટનું આયોજન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં જામનગર વાસીઓ હાજર રહ્યા હતા.

કારગીલ વિજય દિવસ નિમિત્તે જામનગરના લાખોટા તળાવ ખાતે બેન્ડ કોન્સર્ટનું આયોજન

આ સાથે જ દેશભક્તિના ગીતોથી કારગિલ યુદ્ધમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 26 જુલાઇએ કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થવાના હોવાથી દેશભરમાં કારગિલ વિજય દિવસ મનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને ઓફિસર હાજર રહ્યા હતા. મહાનગરપાલિકા કમિશ્નર સતીશ પટેલ અને મેયર હસમુખ જેઠવા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગરવાસીઓ દેશભક્તિના રંગે રગાયા હતા.

Intro:
Gj_jmr_08_kargil vijay divas_7202728_mansukh

કારગીલ વિજય દિવસ નિમિત્તે જામનગરના લાખોટા તળાવ ખાતે બેન્ડ કોન્સર્ટનું આયોજન

બાઈટ: કમાન્ડર સી રઘુરામ,INS વાલસુરા(સફેદ યુનિફોર્મમાં છે તે)

Brigadier Nitish Bisht,ceo આર્મી જામનગર

આવતીકાલે 25 જુલાઈના રોજ દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે....જામનગર આર્મી,નેવી,એરફોર્સ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમ કરી કરવામાં આવી રહી છે......

આજે સાંજે 6 વાગ્યે આર્મી, નેવી, અને એરફોર્સ દ્વારા બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.....મોટી સંખ્યામાં જામનગરવાસીઓ બેન્ડ કોન્સર્ટમાં હાજર રહયા હતા...દેશભક્તિના ગીતોથી કારગિલ યુદ્ધમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી...

આવતીકાલે કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થવાના હોવાથી દેશભરમાં કારગિલ વિજય દિવસ મનાવવામાં આવશે....જામનગરમાં સેનાની ત્રણય પાંખના મથક આવેલા છે...કારગિલ યુદ્ધમાં માં ભોમ કાજે જાન ગુમાવનાર વીર જવાનોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે......

આ કોન્સર્ટમાં આર્મી,નેવી,ઐરફોર્સના જવાનો અને ઓફિસર હાજર રહ્યા હતા.....મહાનગરપાલિકા કમિશન સતીશ પટેલ અને મેયર હસમુખ જેઠવા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા...

જામનગરવાસીઓ દેશભક્તિના રંગે રગાય હતા...

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.