જામનગર જિલ્લા સરપંચ સંગઠન દ્વારા પાક નુકસાન અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે દિવાળીના તહેવારમાં કમોસમી વરસાદ થયો હતો. ઉપરાંત સમગ્ર જિલ્લામાં નુકસાન થવાની માહિતી છે.
જામનગરના ખેડૂતોએ પાક વળતર બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Jamnagar Latest News
જામનગર: કમોસમી વરસાદથી જગતના તાતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જિલ્લામાં પાક નુકસાનની મુદત વધારવા અને યોગ્ય વળતર આપવા જિલ્લા સરપંચ સંગઠને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જામનગરના ખેડૂતોનું કલેક્ટરને આવેદન, તાત્કાલિક આપો પાક વળતર
જામનગર જિલ્લા સરપંચ સંગઠન દ્વારા પાક નુકસાન અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે દિવાળીના તહેવારમાં કમોસમી વરસાદ થયો હતો. ઉપરાંત સમગ્ર જિલ્લામાં નુકસાન થવાની માહિતી છે.
Intro:Gj_jmr_02_pak_vadatar_avb_7202728_mansukh
જામનગર જિલ્લાના ખેડૂતોએ પાક વળતર તાત્કાલિક આપવા કલેક્ટરને આવેદનપત્ર
બાઈટ: બાબુભાઇ વાગડીયા, પ્રમુખ સરપંચ એસો.
જામનગર જિલ્લામાં પાક નુકશાન ની મુદત વધારવા અને યોગ્ય વળતર આપવા જિલ્લા સરપંચ સંગઠનને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
જામનગર જિલ્લા સરપંચ સંગઠન દ્વારા પાક નુકસાન અંગે કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે જિલ્લામાં દરેક ગામોમાં ખેડૂતો અને પાકમાં થોડું વધુ નુકસાન થયું છે માટે પાક નુકસાની નો વીમો કંપની અને સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા તાત્કાલીક સર્વે કરાવી પાક નુકસાની સહાય કરવા કંપનીઓને આદેશ કરવાની માંગ કરી છે સાથે સાથે ખેડૂતોને યોગ્ય વળતર આપવા અને પાક નુકસાનીની અરજીની કરવાની મુદત વધારવાની માગ કરી છે.....Body:મનસુખConclusion:જામનગર