ETV Bharat / state

જામનગરમાં વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમ ઝડપાયા

જામનગર: જિલ્લામાં આવેલા મિયાત્રાગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા હતા. સાથે જ વિદેશી દારૂની બોટલો મળીને કુલ 52 હજારનો મુદ્દામાલ LCB દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.

જામનગરમાં વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમ ઝડપાયા
author img

By

Published : Jul 10, 2019, 2:49 PM IST

જિલ્લાના પોલીસવડા શરદ સિંઘલના માર્ગદર્શન અને LCB PI આર.એલ. ડોડિયાની સુચના મુજબ LCB સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહીબિશનની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોને પકડી પાડવા પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન LCB સ્ટાફના ભગીરથસિંહ, રાજદીપ ધાઘલ તથા અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે મિયાત્રાની સીમમાં રેડ પાડવામાં આવી હતી.

આ રેડ દરમિયાન આરોપી રામદેવ ઉર્ફે રામ કરમુર તેમજ રાજુભા પરમાર ઝડપાયા હતા. સાથે જ વિદેશી દારૂની બોટલો સહિત કુલ 52 હજારનો મુદ્દમાલ ઝડપાયો હતો. પોલીસમેનની ફરિયાદના આધારે PSI ડે.કે.ગોહીલે આરોપીઓની ધરપકડ કરીને પ્રોહીબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વિદેશી દારૂ સપ્લાય કરનાર વનરાજસિંહ ઉર્ફે મુનો વાગડને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

Intro:
GJ_JMR_02_10JULY_DARU_7202728_MANSUKH

જામનગરમાં 130 વિદેશી દારૂની બોટલ સાથે બે ઈસમ ઝડપાયા

જામનગરના મિયાત્રાગામ ની સીમમાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ૧૩0 કિ.રૂ. ૫૨,૦૦૦ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી જામનગર LCB

જામનગર જીલ્લાના પોલીસ વડા શરદ સિંઘલના માર્ગદર્શન અને એલ.સી.બી. PI R A ડોડિયાની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહીંની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમા હતા...

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સસ્વૈયા રાજદીપભાઇ ધાઘલ તથા અજયસિં ઝાલાને મળેલ હકિકત આધારે મિયાત્રાની સીમમા રામદેવ ઉર્કે રામ કરપૃરની વાડીમાં રેઇડ કરતા આરોપી (૧) રામદેવભાઇ ઉર્કે રામ મેરામણભાઇ કરમુર રહે. મિયાત્રાગામની સીમ જી.જામનગર (૨) રાજુભા પ્રતાપસિંહ પરમાર રહે. રાંદલનગર, જામનગર વાળાના ક્બ્જામાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ૧૩૦ કિ.રૂ. ૫૨.૦૦૦/ના મુદામાલ સાથે પક્ડાઇ જતા પોલીસમેનની ફરીયાદ આધારે PSI ડે.કે.ગોહીલએ આરોપીઓની ધરપકડ કરી પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે

ઇગ્લીશ દારૂ સપ્લાય કરનાર વનરાજસિહ ઉર્કે મુનો વાગડ રહે. જામનગર વાળાને કરાર જાહેર કરેલ છે.

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.