ETV Bharat / state

જામનગરના ઇદગાહ ચોકમાં 14,000 લોકોએ ઇદની નમાઝ અદા કરી - Gujarat

જામનગરઃ ઇદના પવિત્ર તેહવારની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામગરના ઇદગાહ ચોક ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોઓ ઇદની નમાઝ અદા કરી દેશના વિકાસ માટેની દુઆ કરી હતી.

જામનગરના ઇદગાહ ચોકમાં 14 હજાર લોકોએ ઇદની નમાઝ અદા કરી
author img

By

Published : Jun 5, 2019, 11:56 PM IST

જામનગરમાં ઈદગાહ ચોક ખાતે ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. દેશ વિકાસ પંથે આગળ વધે તેવી દુઆ માંગીને સૌએ ઇદની ઉજવણી કરી હતી. ઈદ ગાહ ચોક ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારની નમાઝમાં એકઠા થયા હતા. આશરે 14,000 જેટલા મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી. જેમાં jumma masjid ટ્રસ્ટના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન મુળું કડોરિયા ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના ઇદગાહ ચોકમાં 14 હજાર લોકોએ ઇદની નમાઝ અદા કરી

જામનગરમાં 49 રોડ પર દિગ્વિજય પ્લોટમાં ઈદગાહ ચોકમાં મુસ્લિમ બિરાદરો દર વર્ષે ઇદની નમાઝ અદા કરે છે. મહત્વનું છે કે, મુસ્લિમ બિરાદરોએ દેશનો વિકાસ થાય અને શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તેવી દુઆ કરી છે. ઇદ ગાહ ચોકમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા હોવાથી પોલીસ બંદોબસ્ત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

GJ_JMR_02_05JUN_ED NAMAJ_7202728

જામનગરમાં ઈદગાહ ચોક ખાતે ઇદની નમાજ અદા... દેશનો વિકાસ થાઈ તેવી દુઆ માંગી

આજે દેશભરમાં ઈદની ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગરમાં ઇદગાહ ચોક ખાતે મુસ્લિમ બિરાદરોએ દેશમાં અમન અને શાંતિ બની રહે તેવી દુઆ માંગી છે....

ઈદ ગાહ ચોક ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારની નમાઝ માં એકઠા થયા હતા.. jumma masjid ટ્રસ્ટના પ્રમુખ અને કૉંગ્રેસના આગેવાન મુળું કડોરિયા ઉપસ્થિત રહ્યા હતા....

જામનગરમાં 49 રોડ પર દિગ્વિજય પ્લોટમાં ઈદ ગાહ ચોકમાં મુસ્લિમ બિરાદરો દર વર્ષે ઇદની નમાજ અદા કરે છે...

મહત્વનું છે કે મુસ્લિમ બિરાદરોએ દેશનો વિકાસ થાય અને શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તેવી દુઆ કરી છે...અને મુસ્લિમ સમાજ દેશના વિકાસ માં પોતાનું યોગદાન આપે તેવી પણ દુઆ કરી છે....

ઈદ ગાહ ચોક માં આશરે 14 હજાર જેટલા મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી...તો ઇદ ગાહ ચોક ખાતે સુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.