ETV Bharat / state

રાજસ્થાનમાં ગુર્જરોને મળી 5 ટકા અનામત, વિધાનસભામાં બિલ પાસ - reservation

રાજસ્થાનઃ રાજસ્થાન સરકારે રાજ્યની ગુર્જર સમાજ સહિત અન્ય પાંચ જાતિઓને 5 ટકા અનામત આપવા માટે વિધાનસભામાં એક બિલ પસાર કર્યુ હતું. જોકે ગુર્જર સમાજના લોકો સરકારી નોકરી અને શૈક્ષણિક સેવા માટે અનામતની માંગ મુજબ આ બિલને પસાર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ અગાઉ વસૂંધરા સરકારે પણ આ બિલને પસાર કર્યું હતું. પરંતુ રાજ્યની હાઈકોર્ટે આ બલિનો અસ્વિકાર કર્યો હતો.

gurjar reservation
author img

By

Published : Feb 13, 2019, 7:40 PM IST

ત્યારે ગુર્જર સમાજની માંગને આધારિત રાજ્યની અશોક ગેહલોતનું નૈતૃત્વ ધરાવતી કોંગ્રેસ સરકારમાં પ્રધાન બીડી કલ્લાએ પછાત વર્ગ માટે વિધાનસભામાં આ બિલને રજુ કર્યુ હતું. સાથે જ ગેહલોતે જણાવ્યું હતું કે,‘ જુના કાયદામાં સુધારો કરવા રાજ્ય સરકાર આ બિલને લાવી છે, જે અંતર્ગત 2017 અઘિનયમ કલમ 3 અને 4માં નોંધનીય સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ, રાજ્યની શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં રાજ્યના પછાત વર્ગને 5 ટકા અનામત આપવામાં આવ્યું છે.

જોકે રાજ્યના પછાત વર્ગને અનામત આપતાની સાથે જ રાજ્યમાં વર્તમાનમાં 21 ટકા અનામતમાં વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં હવે 26 ટકા અનામતની નવી જોગવાઈ પણ કરવામાં આવી છે.

Intro:Body:

રાજસ્થાનમાં ગુર્જરોને 5 ટકા અનામત, વિધાનસભામાં બિલ પાસ

જયપુરઃ રાજસ્થાન સરકારે ગુર્જર સહિત રાજ્યની પાંચ જાતિઓને પાંચ ટકા અનામત આપવા અંગેનું એક બિલ વિધાનસભામાં પસાર કર્યું છે. આ બિલ એવા સમયમાં પસાર થયું છે, જ્યારે ગુર્જર સમુદાયના લોકો શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીઓ પાંચ ટકા આરક્ષણ માટે માગ કરી રહ્યાં હતાં. મહત્વનું છે કે, આ અગાઉ વસુંધરા સરકારે પણ ગુર્જરોને અનામત આપતું બિલ પાસ કહ્યું હતું, પરંતુ કોર્ટે આ બિલનો અસ્વીકાર કર્યો હતો.

ગેહલોત સરકારના પ્રધાન બીડી કલ્લાએ રાજસ્થાનમાં પછાત વર્ગ માટેના સંશોધન બિલને વિધાનસભામાં રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ બિલ જૂના કાયદામાં સુધારા કરવા માટે લાવ્યું છે. જેના હેઠળ 2017ના અધિનિયમની કલમ ત્રણ અને ચારમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યની શિક્ષણ સંસ્થાઓ અને અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાજ્યની પછાત વર્ગની જાતિઓને પાંચ ટકા અનામત મળશે.

રાજ્યની પછાત જાતિઓને આ બિલ હેઠળમાં સરકારી નિયુક્તિઓ અને વિવિધ પદ પર પાંચ ટકા અનામત મળશે. આ પાંચ ટકા અનામત આપવાની સાથે રાજ્યમાં પછાત વર્ગના વર્તમાન 21 ટકા અનામતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે 26 ટકાની નવી જોગવાઈ કરવામાં આવી છે.

બિલમાં આ પાચ જાતિઓના નામ

- વણજારા/બાલદિયા /લબાના

- ગાડિયા લુહાર / ગોડોલિયા

- ગુર્જર / ગુજ્જર

- રાયકા / રબારી / દેવાસી

- ગડરિયા / ગાડરી / ગાયરી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.