શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સવા લાખથી વધુની જનમેદની સોમનાથ ખાતે ઊમટી છે. મેઘરાજાએ વિરામ લેતા સોમનાથ મહાદેવના દર્શને દેશના અને રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો આવી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર પરિસર અને દર્શનાર્થે આવેલ માનવ મેહરામણના આકાશી દ્રશ્યો જોતા જ ભક્તિની આસ ઊભી થાય છે.
જુઓ સોમનાથ મંદિરનો અદભૂત આકાશી નજારો... - પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ
ગીર સોમનાથઃ શ્રાવણ માસમાં લાખો શિવભક્તો મહાદેવના શિવાલયોમાં દર્શન કરી ભક્તિનું ભાથું ભરે છે. ત્યારે વિશેષ રૂપે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દેશના ખૂણે-ખૂણેથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આ સમયે ડ્રોન કેમેરા દ્વારા સોમનાથ મહાદેવના દિવસ પરીયંત લેવાયેલ દ્રશ્યો કંઈક અનેરો નજારો ઊભો કરી રહ્યા છે.
Somnath Temple
શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સવા લાખથી વધુની જનમેદની સોમનાથ ખાતે ઊમટી છે. મેઘરાજાએ વિરામ લેતા સોમનાથ મહાદેવના દર્શને દેશના અને રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો આવી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર પરિસર અને દર્શનાર્થે આવેલ માનવ મેહરામણના આકાશી દ્રશ્યો જોતા જ ભક્તિની આસ ઊભી થાય છે.
Intro:જુઓ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં આવેલ સવા લાખો થી વધુ ની માનવ મેદની. સોમનાથ ખાતે શ્રવણ માસ પુરા રંગમાં આવ્યો છે. મેઘરાજા એ વિરામ લેતા સોમનાથ મહાદેવ ના દર્શને દેશના અને રાજ્ય ના ખૂણે ખૂણે થી ભક્તો આવી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર પરિસર અને દર્શનાર્થે આવેલ માનવ મેહરામણ ના આકાશી દ્રશ્યો આપના માટે...Body:શ્રવણ માસમાં લાખો શિવભક્તો મહાદેવ ના શિવાલયો માં દર્શન કરી અને ભક્તિ નું ભાથું ભરે છે ત્યારે વિશેષ રૂપે ગુજરાત માં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દરબારમાં લાખો ની માત્રામાં ભક્તો દર્શને આવે છે. ત્યારે સોમનાથ મહાદેવ ના મંદિર ના દર્શન કરીને લોકો ધન્યતા નો અનુભુતી કરે છે. ત્યારે ડ્રોન કેમેરા દ્વારા સોમનાથ મહાદેવ ના દિવસ પરીયંત લેવાયેલ દ્રશ્યો અમે લાવ્યા છે આપના માટે.
Conclusion:સોમનાથ ખાતે આવેલા લાખો યાત્રિકો તેમની સુચારુ વ્યવસ્થા અને અરબી સમુદ્ર જેમના ચરણ પખાડે છે તેવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના મનમોહક આકાશી દ્રશ્યો આપના માટે
Conclusion:સોમનાથ ખાતે આવેલા લાખો યાત્રિકો તેમની સુચારુ વ્યવસ્થા અને અરબી સમુદ્ર જેમના ચરણ પખાડે છે તેવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના મનમોહક આકાશી દ્રશ્યો આપના માટે