ETV Bharat / state

અરબી સમુદ્રમાં હાઈ એલર્ટ વચ્ચે સઘન સુરક્ષા ઉપર ખાસ અહેવાલ - Intensive Security

ગીરસોમનાથઃ કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે, ત્યારે isi આતંકી સંગઠનો દ્વારા અરબી સમુદ્ર માર્ગે આતંકી મોકલે તેવી શક્યતા નકારી શકાય નહીં, જે કારણે દેશભરમાં સુરક્ષા તંત્ર સજ્જ છે. જેનો વિશેષ અહેવાલ ETV BHARAT આપ વાંચકો માટે લઈ આવ્યું છે.

high alerts
author img

By

Published : Sep 3, 2019, 5:07 PM IST

અગાઉ 26/11ના હુમલામાં આતંકીઓએ અરબી સમુદ્રનો ઉપયોગ કર્યો હતો. હાલમાં આતંકી એલર્ટ વચ્ચે સુરક્ષા સઘન કરવામાં આવી છે, ત્યારે ગીરસોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને મોટું માછીમારી બંદર હોવાથી બોટની અવરજવર ઉપર સુરક્ષા તંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે. ETV BHARATની ટીમે સુરક્ષા તંત્ર સાથે દરિયાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અરબી સમુદ્રમાં હાઈ એલર્ટ વચ્ચે સઘન સુરક્ષા ઉપર ખાસ એહવાલ

પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આતંકવાદને પોષતા પાકિસ્તાનને વિશ્વના કોઇ પણ દેશે સહકાર આપવાની ના પાડી દીધી છે. પાકિસ્તાન પોતાની જૂની અને જાણીતી પદ્ધતિ એટલે કે આતંકવાદનો ઉપયોગ કરી ભારતને છંછેડવાનો પ્રયાસ કરી શકે છે, ત્યારે 26/11ના આતંકી હુમલાની અંદર જે અરબી સમુદ્રનો ઉપયોગ થયો હતો, તે જ અરબી સમુદ્રને ફરીથી આતંકી હુમલા માટે ઉપયોગ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ એલર્ટની વચ્ચે મરીન સિકયુરિટી સઘન બની છે.

ETV BHARATની ટીમ પોલીસ સુરક્ષા તંત્રના જાંબાઝ જવાનો સાથે દરિયો ખેડીને સુરક્ષાકર્મીઓના કર્મયજ્ઞનો ખાસ અહેવાલ લઇ આવ્યું છે. ગીર સોમનાથની વિવિધ બ્રાંચ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ ખડેપગે સુરક્ષામાં લાગી ગયું છે, ત્યારે શંકાસ્પદ બોટને ચકાસવા માટે બોટની પરમિટ છે કે નહીં તે તપાસવામાં આવી રહ્યું છે. જો કોઈપણ શંકા જાય તો છે તે બોટને કાંઠા ઉપર લઇ આવી અને ઊંડાણ પૂર્વક પૂછપરછ કર્યા બાદ ખાતરી કરીને જ મુક્ત કરવામાં આવે છે.

Intro:પાકિસ્તાન કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની હાર થી રઘવાયું બન્યું છે ત્યારે isi આતંકી સંગઠનો દ્વારા અરબી સમુદ્ર માર્ગે આતંકી મોકલે તેવી શક્યતા નકારી શકાય નહીં, જે કારણે દેશ ભરમાં સુરક્ષા તંત્ર સજ્જ છે સાથેજ 26.11 ના ધૃણાસ્પદ હુમલામાં આતંકીઓ એ ઉપયોગમાં લીધેલ અરબી સમુદ્ર ની સુરક્ષા સઘન કરવામાં આવી છે.ગીરસોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આવેલ હોય અને સાથેજ મોટું માછીમારી બંદર હોય બોટ ની અવરજવર ઉપર સુરક્ષા તંત્ર સાથે ચાપતી નજર રાખી રહ્યું છે. ત્યારે etv ભારત ની ટીમે સુરક્ષા તંત્ર સાથે દરિયાની પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો, મધદરિયે પેટ્રોલીંગ બોટ ના દ્રશ્યો જુઓ ઇટીવી ના સમુદ્ર સુરક્ષા વિશેષ એહવાલ માં...Body:કલમ 370 મુદ્દે પાકિસ્તાન આખા વિશ્વ નો દરવાજો ખખડાવી ચૂક્યું છે ત્યારે પાકિસ્તાને વૈશ્વિક સ્તર ઉપર માત્ર નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે પાકિસ્તાનની "મુખ મેં રામ બગલ મેં છુરી" ની નીતિ આખા વિશ્વની સમક્ષ ખુલ્લી પડી છે આતંકવાદને પોષતા પાકિસ્તાનને વિશ્વના કોઇ પણ દેશે સહકાર આપવાની ચોખ્ખી મનાઈ કરી છે ત્યારે પાકિસ્તાન પોતાની જૂની અને જાણીતી પદ્ધતિ એટલેકે આતંકવાદનો ઉપયોગ કરી અને ભારતને છંછેડવા નો પ્રયાસ કરી શકે છે ત્યારે 26/11 ના આતંકી હુમલા ની અંદર જે અરબી સમુદ્ર નો ઉપયોગ થયો હતો તે જ અરબી સમુદ્રને ફરીથી તેઓ આતંકી હુમલા માટે ઉપયોગ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે ત્યારે મરીન સિકયુરિટી સઘન બની છે.Conclusion:ત્યારે ઇટીવી ની ટીમ પોલીસ સુરક્ષા તંત્ર ના આ જાંબાઝ જવાનો સાથે દરિયો ખેડીને સુરક્ષા તંત્ર ના આ કર્મયજ્ઞ નો આપ સુધી ખાસ એહવાલ લાવ્યું છ. ગીર સોમનાથ ની વિવિધ બ્રાન્ચો ગીર સોમનાથ મરીન પોલીસ, કોસ્ટગાર્ડ ખડેપગે સુરક્ષા કરવામાં લાગી છે. શંકાસ્પદ બોટ હોય તેને ચકાસવામાં આવે છે બોટના ટંડેલ અને કામદારોના છે આ પરમિટ છે તેને ચકાસવામાં આવે છે અને જો કોઈપણ શંકા જાય તો છે તે બોટ ને કાંઠા ઉપર લઇ આવી અને ઊંડાણ પૂર્વક પૂછપરછ કર્યા બાદ ખાતરી કરીને જ તેને મુક્ત કરવામાં આવે છે. બોટ ખલાસીઓ અને બોટ ના કામદારો ને સમજાવવામાં આવે છે કે જો તેમને સમુદ્રમાં કે કોઈ અન્ય બોટમાં કોઈપણ પ્રકાર ની શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તેઓ તુરંત પોલીસનો સંપર્ક કરે. ત્યારે ગુજરાત પોલીસ અને કોસ્ટ ગાર્ડ અને નેવી સતર્ક બન્યા છે કે અરબી સમુદ્રનો ફરીથી આતંકીઓ પોતાના નાપાક ઈરાદો પાર કરવા માટે કોઈપણ સંજોગોમાં ઉપયોગ ના કરી શકે...

સ્પેશ્યલ સ્ટોરી હોય વોઇસ ઓવર સાથે બનાવવા વિનંતી...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.